ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સેવા રૂરલ, Sewa Rural


Sewa_Rural_3પાયાના સિદ્ધાંતો

  • સમાજસેવા
  • વૈજ્ઞાનિક અભિગમ
  • અધ્યાત્મિક દૃષ્ટિકોણ

વેબ સાઈટ

—————————————————

 સ્થળ

  • ઝગડિયા,  ભરૂચ જિ.

Sewa_Rural_2

સ્થાપના

  • ૨૬, ઓક્ટોબર – ૧૯૮૦

પ્રેરણા

  • સ્વામી વિવેકાનંદ સ્થાપિત ‘રામકૃષ્ણ મિશન
  • ગાંધીજી

સ્થાપકો

  • ડો. પ્રતિમા દેસાઈ (સધર્ન  ઈલિનોઈસ યુનિ. , શિકાગોમાંથી શૈક્ષણિક વ્યવ્સ્થામાં પી.એચ.ડી.)
  • ડો. અનીલ દેસાઈ ( બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાંથી એમ.એસ.; અમેરિકામાં સર્જરીનો ડિપ્લોમા અને બ્રુકલિન , ન્યુ જર્સીની હોસ્પિટલમાં સર્જન )

અન્ય વર્તમાન ટ્રસ્ટીઓ – ડોક્ટરો, એન્જિનિયરો, મેનેજરો, વકીલો

Sewa_Rural_1

વિશેષ માહિતી

  • ઝઘડિયા અવે વાલિયા તાલુકા ‘મોતિયા’ રહિત બન્યા.
  • ભરૂચ, સૂરત, વડોદરા, નાંદોદ અને મહારાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં પણ આવી સેવાઓ માટે  માર્ગદર્શન

સેવા કાર્યના બોલતા આંકડા અહીં

પ્રવૃત્તિઓ

  • ૧૦૦ બેડની હોસ્પિટલ( આજુબાજુનાં ૧૫૦૦ ગામો, ૧,૭૧,૦૦૦ લોકોને સેવા; આંખની સારવાર તો ૨૦ લાખ લોકો સુધી પહોંચે છે)
  • પાયાની સ્વાસ્થ્ય સેવા માટે તાલીમ
  • જનજાતિના યુવાનોને વ્યાવસાયિક તાલીમ ( આજુબાજુના ઉદ્યોગોમાં નોકરી મેળવી આપવાની સેવા અને પોતાનો નાનકડો વ્યવસાય ચાલુ કરવા માટેની મદદ સાથે)
  • કન્યા કેળવણી – ‘શારદા મહિલા વિકાસ સોસાયટી’નામની સ્વાયત્ત સંસ્થાની સ્થાપના

સન્માન

  • ૧૯૮૫- વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) નું સસાકાવા પારિતોષિક
  • અન્ય અનેક પારિતિષિકો અને એવોર્ડ

Value-based work

I know the path
It is straight and narrow
It is like the edge of a sword
I rejoice to walk on it
I weep when I slip.
God’s word is:
“He who strives, never perishes.”
I have implicit faith in that promise
Though, therefore, from my weakness
I fail a thousand times
I will not lose faith
but hope that
I shall see the light 

– Mahatma Gandhi

2 responses to “સેવા રૂરલ, Sewa Rural

  1. Pingback: મેરા ભારત મહાન | સૂરસાધના

  2. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: