ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સેવા( SEWA)


વેબ સાઈટ

વિકિપિડિયા ઉપર

‘ ઇલા ભટ્ટ’નો પરિચય

આખું નામ

  • Self Employed Womens’ Association

મૂળ સ્થાપક

  • ઈલાબેન ભટ્ટ
  • અરવિંદ બુચ

સ્થાપના તારીખ/ સ્થળ

  • એપ્રિલ,૧૯૭૨, અમદાવાદ

સભ્ય સંખ્યા

  • ૨૦૦૮- ૯,૬૬,૧૩૯( આખા ભારતમાં)

મુખ્ય ઉદ્દેશ્ય

  • નોકરી ન ધરાવતી અને ગરીબીની રેખાની નીચે જીવતી સ્ત્રીઓને પોતાનો વ્યવસાય સ્થાપી જીવન ધોરણ ઊંચું લાવવા માટે; તેમનું સંગઠન બનાવી મદદ કરવી

SEWAસેવામાંથી પ્રગટેલી સંસ્થાઓ

  • સેવા બેન્ક
  • સેવા એકેડેમી (શિક્ષણ અને તાલીમ અંગે)
  • સેવા કોમ્યુનિકેશન્સ
  • શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ( સેવાનું  મુખપત્ર)
  • સેવા રિસર્ચ
  • ગુજરાત રાજ્ય સેવા કોઓપરેટિવ ફેડરેશન
  • સેવા વિમો
  • સેવા હાઉસિંગ
  • સેવા ટ્રેડ ફેસિલિટેશન
  • સેવા મેનેજર સ્કુલ
  • સેવા નિર્માણ કન્સ્ટ્રક્શન
  • સેવા કલાકૃતિ
  • સેવા ભારત
  • હોમ નેટ સાઉથ એશિયા

સેવા વિશે વિશેષ

  • અમદાવાદના ‘મજૂર મંડળ’ માંથી તેના પ્રમુખ શ્રી. અરવિંદ બુચની પ્રેરણાથી સાકાર થયેલી સંસ્થા
  • ‘મજૂર મહાજન’ ની સ્થાપના, મીલમાલિક કુટુમ્બનાં સન્નારી અનસૂયાબેન સારાભાઈ દ્વારા, ગાંધીજીની પ્રેરણાથી થયો હતો! ૧૯૬૮ માં ‘સેવા’ના વિચારની શરૂઆત મીલમજુરોની પત્નીઓ/ દીકરીઓને ભરત, ગુંથણ, સીવણ વિ. હુન્નરોની તાલીમ આપવાથી થઈ હતી.
  • ૧૯૭૧માં ગાડાં હાંકતી મજુર સ્ત્રીઓની તેમને ગાડાં ભાડે આપનાર કોન્ટ્રાક્ટર દ્વારા થતા શોષણની ફરિયાદ પરથી ‘સેવા’ સ્થાપવાનો વિચાર ઈલાબેનને આવ્યો હતો. અનેક સંઘર્ષો બાદ ‘ટ્રેડ યુનિયન’ તરીકે એનું રજિસ્ટ્રેશન શક્ય બન્યું હતું.
  • ૧૯૮૧ – દલિતો માટેના રિઝર્વેશનના મુદ્દા અને રમખાણો દરમિયાન સેવા અને મજુર મજાજનના સંબંધો વણસ્યા હતા. ત્યાર બાદ સેવાની પોતાની ઓફિસ શરૂ થઈ; અને તેની પ્રગતિ અને વ્યાપ અનેક ગણાં વધી ગયાં.
  • ‘દીવે દીવો પ્રગટે – એમ નાનકડી શરૂઆતમાંથી વિશાળ વડલા પાંગર્યા છે.

3 responses to “સેવા( SEWA)

  1. Pingback: ઈલા ભટ્ટ, Ela Bhatt | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: મેરા ભારત મહાન | સૂરસાધના

  3. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: