‘ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, આયી આયી હૈ..’
વિકિપિડિયા પર
વેબ સાઈટ
ઢગલાબંધ ગીતો સાંભળો – ૧ – ; – ૨ –
ઢગલાબંધ વિડિયો
–
–
———————————————-
જન્મ
- ૧૭,મે -૧૯૫૮; જેતપુર, જિ. રાજકોટ
કુટુમ્બ
- માતા– જીતુબેન; પિતા– કેશુભાઈ; ભાઈઓ – મનહર, નિર્મલ( બન્ને જાણીતા સંગીતકાર/ ગાયક )
- પત્ની– ફરિદા; પુત્રીઓ – નયાબ, રેવા
શિક્ષણ
- પ્રાથમિક- રાજકોટ
- ડિપ્લોમા(એન્જિ.)- ભાવસિંહજી પોલિટિક્નિક, ભાવનગર
- વિજ્ઞાનમાં ડીગ્રી -વિલ્સન કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ-મુંબાઈ
તેમના વિશે વિશેષ
કુટુમ્બમાં સૌથી પહેલાં ગાવાનું શરૂ કરનાર – મોટાભાઈ નિર્મલ; પછી મનહર.
- રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં તબલા વાદનની તાલીમ
- માસ્ટર નવરંગ પાસે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગાયકીની તાલીમ
- ગઝલ ગાયકીમાં પ્રવીણતા મેળવવા ઉર્દૂનો અભ્યાસ
- કેનેડા અને અમેરિકામાં ગઝલ ગાયકીમાં સફળતા મળવાથી એમાં આત્મ વિશ્વાસ જાગ્યો, અને ઊંડો રસ કેળવાયો.
- મનહર ઉધાસની મુંબાઈની રંગભૂમિમાં અને બોલીવુડમાં મળેલ સફળતાથી પંકજે પણ એમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ કર્યો અને વધારે સફળતા મેળવી.
- ૧૯૮૬- ‘નામ’માં બહુ જ પ્રસિદ્ધ થયેલ અને લોકચાહના મેળવેલ ગીત ‘ચિઠ્ઠી આયી હૈ..’ થી પ્રકાશમાં આવ્યા.
- ૧૯૯૦ – લતા મંગેશકર સાથે’ મૈયા તેરી કસમ’ દ્વન્દ ગીતથી પણ ઘણી પ્રસિદ્ધિ મળી.
- પહેલું જાહેર પ્રશંસા પામેલ ગીત ‘અય! મેરે વતનકે લોગોં..’
- ૧૯૮૦– પહેલું ગઝલનું આલ્બમ’આહટ’
- ‘શગુફ્તા’ આલ્બમ – હિન્દીમાં સીડી પર બહાર પડેલ પહેલું આલ્બમ
- અત્યાર સુધીમાં ૫૦થી વધારે આલ્બમો બહાર પડ્યાં છે.
- સાજન, યહ દિલ્લગી, ફિર તેરી કહાની યાદ આઈ… ફિલ્મોમાં નાનકડા પાત્રોમાં અભિનય પણ કરેલો છે.
- ‘સોની’ ટીવી પર, ઉગતા ગઝલ ગાયકોને તક પૂરી પાડતા કાર્યક્રમ -‘આદાબ અર્ઝ હૈ’ નું સંચાલન પણ કર્યું છે.
આલ્બમો
- Aahat (1980)
- Mukarrar
- Tarrannum
- Mehfil
- Shamakhana
- Pankaj Udhas Live at Albert Hall
- Nayaab
- Legends
- Khazana
- Aafreen
- Shagufta
- Nabeel
- Aashiana
- Rubayee
- Teen Mausam
- Geetnuma
- Kaif
- Khayaal
- Aman
- Woh Ladki Yaad Aati Hai
- Stolen Moments
- Mahek
- Ghoonghat
- Muskan
- Dhadkan
- Best of Pankaj Udhas Vol-1,2
- Pankaj Udas ‘Life Story’ Vol-1,2
- Pankaj Udhas Vol-1,2,3,4
- Lamha
- Janeman
- Jashn
- Endless Love
- shaayar
- Rajuat (Gujarati)
- Baisakhi (Punjabi)
- Yaad
- Kabhi Ansoo Kabhi Khushboo Kabhi Naghuma
- Humnasheen
- In Search of Meer (2003)
- Hasrat
- Bhalobasha (Bengali)
- Yaara – Music by Ustad Amjad Ali Khan
- Shabad – Music by Vaibhav Saxena and Gunjan Jha
- Shaayar (2010)
- Barbad Mohabbat
- Nasheela
સન્માન
- ૨૦૦૬ – ૨૫ આલ્બમો બહાર પાડવાના સબબે, ભારત સરકાર તરફથી પદ્મશ્રી.
- બીજા અનેક સ્થાનિક પારિતોષિકો અને એવોર્ડ
સાભાર
Like this:
Like Loading...
Related
sureshbhai jani tame bahu saras vangi pirso chho. dhanyavaad.
________________________________
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય
“પકંજ ઉધાસ” નામ સુધારવા વિનંતી!