‘અંધજન બેલી’
-“ Quote”
– ‘અંધજનમંડળ – વેબ સાઈટ
–
–
–
–
–
–
–
———————————————————

તેમની જીવનક્થાનું પુસ્તક-
‘ક્લિક’ કરીને વાંચો
જન્મ
- ૫, સપ્ટેમ્બર-૧૯૨૮ – વીરસદ( જિ. ખેડા)
અવસાન
કુટુમ્બ
- માતા– લલિતાબેન; પિતા – ડો. કાશીભાઈ પટેલ
- ભાઈઓ– રમેશ, સુધીર, નરેશ; બહેનો-ગીતા, દક્ષા
- પત્ની – ભદ્રાબેન સતીયા( લગ્ન – ૧૯૫૯)
શિક્ષણ
- બી.એ.
- મુંબાઈમાં ફિઝિયોથેરાપીનો ડિપ્લોમા
વ્યવસાય
- અંધજનોના વિકાસ માટે આખું જીવન સમર્પિત


પત્ની – ભદ્રાબેન સાથે,લગ્ન બાદ


તેમના ભાઈ જીતેન્દ્ર પટેલ સાથે
તેમના વિશે વિશેષ
- બાળપણ મોસાળ અને નડિયાદમાં વીત્યું. પણ ચારેક વર્ષની ઉમ્મરે ડોક્ટર પિતા સાથે કલકત્તા રહેવા ગયા.
- આઠ વર્ષની ઉમ્મરે મેનેન્જાઈટિસની બીમારીમાં બન્ને આંખે અંધાપો. છતાં ધગશથી ભણતર ચાલુ રાખ્યું.
- અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વોર્ડના સ્થાપક અને પછી એના ખાતાધિકારી બન્યા હતા.
- તેમના જૂના ગોઠિયા જીતેન્દ્ર ત્રિવેદી ( લકવા ગ્રસ્ત)એ તેમને હાઈસ્કૂલ અને કોલેજના શિક્ષણમાં પારાવાર મદદ કરી હતી.
- ૧૯૫૪ – અન્ય ત્રણ અંધ મિત્રો સાથે રાયપુર, અમદાવાદમાં અંધજનોની ક્લબ સ્થાપીને અંધજનોના વિકાસ માટેની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી.
- ૧૯૫૭ – કામેશ્વરની પોળ, રાયપુરમાં આવેલ શેઠ અંબાલાલ સારાભાઈની હવેલીમાં અંધજન મંડળની વિધિસર શરૂઆત. તેમનાં પત્ની ભદ્રાબેન ત્યારથી આજીવન એમનાં સેક્રેટરી રહ્યાં હતાં.
- ૧૯૬૨- અમદાવાદ એજુકેશન સોસાયટીએ દાન આપેલી જમીન પર, વસ્ત્રાપુર ખાતેના હાલના મકાનમાં ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી. મહેંદી નવાઝ જંગના હસ્તે ‘અંધજન મંડળ’નું ઉદ્ઘાટન, સ્થળાંતર અને મોટા પાયે વિકાસની શરૂઆત. . શેઠ શ્રી. અરવિંદ નરોત્તમ પહેલા પ્રમુખ.
- અનેક દાતાઓ અને સ્વયંસેવકોની ની સહાયથી આ નાનકડી શરૂઆત મોટા વડલામાં વિકાસ પામી. શેઠ શ્રી. અરવિંદ નરોત્તમનો એમાં મહત્તમ ફાળો રહ્યો છે.
- અંધ બાળકોને શિક્ષણથી થયેલી શરૂઆત અનેક પ્રવૃત્તિઓમાં વિકાસ પામી છે.
- દેશ વિદેશમાં અનેક સેમિનારોમાં ભાગ
- અપંગ જનો માટેની દેશની અનેક સંસ્થાઓમાં તેમના બહોળા અનુભવનો લાભ તેમણે આપેલો છે.
- ૧૯૯૨ – હદયરોગનો હુમલો જેમાં બહેરાશ અને બન્ને હાથ અને પગમાં અપંગતા. પણ સતત ધગશથી ચાલતા થયા.
- લાયન્સ ક્લબ દ્વારા પણ અંધજનોની ઘણી સેવા કરેલી છે.
સન્માન
- ૧૯૮૧ – ગુજરાત રાજ્યનો એવોર્ડ
- ૧૯૯૧ – ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઈલ્કાબ
- ૧૯૯૪ – ભારત સરકાર તરફથી અંધજનોની સેવા માટે એવોર્ડ
- બીજા અનેક એવોર્ડો અને જાહેર સન્માન
સાભાર
- ડો. ગીતા/ રાજેન્દ્ર ત્રિવેદી( તેમના બહેન અને બનેવી) અને અંધજન મંડળના સક્રીય સહાયક
- ‘અંધજન મંડળ’ વેબ સાઈટ
Like this:
Like Loading...
Related
Great effort indeed!! Well done Sureshbhai. Keep doing such a great service to humanity. This story is great tribute to memory of late Jagdishbhai. His birthday was on 5th September. All the students, staff and trustees remembered him and garlanded his statue. Photos of that event are available on the Facebook: http://www.facebook.com/bpaindia1
It was great to read about Jagdishbhai. Attempting to describe him and his achievements is itself a challenge. The seeds that he has sown can now be seen in the thousands of people with disabilities who are now educated, employed and empowered. A great man, a great leader!
Nandini Rawal, Blind People’s Association
speechless.
While working on video library, I always think, along with Braille lipi, evidyalay’s videos will be helpful to blind people too. (uncle, you will like to suggest our work to them. some blind students may have internet at home these days, and can get benefit from our videos).
I dream, in future, one teacher will like to donate sign expertise on each video for deaf students too.
Dear Bhai Suresh,
As you know Geeta and i are thankful.
Looking for our friends to work and help http://www.bpaindia.org
Putting Jagdishbhai as
In your this blog અદના, અનામી, ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.
જગદીશ પટેલ, Jagdish Patel – ‘અંધજન બેલી’
Geeta and Rajendra Trivedi
અંધજનોના વિકાસ માટે આખું જીવન સમર્પિતને સલામ
હેલન કેલરની માફક સંજોગો સામે લડીને વિજયી બની અંધ જનોના મસીહા બનનાર ડો .જગદીશ પટેલને
એમની સિધ્ધિઓ અને સેવાઓ માટે સલામ .
Do join the work of BPA….
All Started by “Jagadishbhai”
And
To day we are waiting for you to join with us!
OUR WEBSITE is http://www.npaindia.org
Click to access CTRL_AR_BPA_An-11-12.pdf
Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય