ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઝવેરભાઈ પટેલ, Zaverbhai Patel


zp4

વેબ ગુર્જરી પર એક લેખ

– તેમના વિશે બે  લેખ   –   ૧  –   ;   –   ૨   –

લોક – ૧ ઘઉં વિશે

 

———————————————————————————

જન્મ

  • ૯, ડિસેમ્બર- ૧૯૦૩; ગરિયાધાર, (જિ. ભાવનગર)

અવસાન

  • ૨૩, માર્ચ – ૧૯૮૯; લોક ભારતી, સણોસરા

કુટુમ્બ

  • માતા – કુંવરબેન ; પિતા – હરખાભાઈ
  • પત્ની – મણીબેન ( ૧૯૧૦ – ૧૯૯૫ )
  • પુત્રો – અશોક, ભરત, પ્રતાપ, અશ્વિન; મહેશ; પુત્રીઓ – ઉમા, ચન્દ્રિકા, કોકિલા, આશા

શિક્ષણ

  • ૧૯૨૩ –એસ.એસ.સી. , હેરિસ સ્કુલ, પાલીતાણા
  • ૧૯૨૮ – બી.એસ.સી. ( ફર્ગ્યુસન કોલેન; પુના)
  • ૧૯૩૦ – એમ.એસ.સી. –ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ( બેન્ગલોર)
  • ૧૯૩૩ – પી.એચ.ડી. ( યુનિ. ઓફ ઇલિનોઈસ, અરબાના; યુ.એસ.

વ્યવસાય

  • ૧૯૩૩-૧૯૪૮ પાલિતાણા સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર
  • ૧૯૪૮- ૧૯૫૫ સૌરાષ્ટ્ર રાજ્યમાં ખેતીવાડી સંશોધનના ડે. કમિશ્નર
  • ૧૯૫૬ – ૧૯૫૯ –ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના ડે. ડિરેક્ટર

zp2

તેમના વિશે વિશેષ

  • ભાવનગરની શામળદાસ કોલેજમાં એસ.એસ.સી.  બાદ બે વર્ષ ભણ્યા.
  • ૧૯૨૯ – પિતાનું અવસાન; ૧૯૩૦ – માતાનું અવસાન
  • ૧૯૩૦ – બર્લિન યુનિ., જર્મનીમાં ખેતીવાડી અને જમીન અંગેનો અભ્યાસ
  • અમેરિકામાં પી.એચ.ડી. થયા હોવા છતાં; જેમની સ્કોલરશીપના કારણે વિદેશ જઈ શક્યા હતા;તે પાલીતાણાના મહારાજાના ઋણસ્વીકાર ન ભુલીને ૧૨૫/- રૂપિયાના પગારે રાજ્યની રેવન્યુ ખાતાની નોકરીમાં જોડાયા હતા.
  • ગુજરાત રાજ્યમાં નોકરી દરમિયાન જૂનાગઢમાં ૮૦૦ એકરના ખેતરનો ખેતીવાડી સંશોધન માટે વિકાસ( જે હાલ જૂનાગઢ ખેતીવાડી યુનિ.નો એક ભાગ છે.)
  • ૧૯૫૮-૧૯૬૬ નિવૃત્ત  થયા બાદ ૩૦ વર્ષ સુધી, પોતાના ખર્ચે,પાલીતાણા હાઈસ્કૂલની જમીન અને બાજુનું  ખેતર ભાડે રાખીને ઘઉંની નવી જાત ઉછેરવાના પ્રયોગો કર્યા
  • ૧૯૬૭-૧૯૭૩ ‘લોકભારતી’ – સણોસરા ખાતે ઘઉંની નવી જાતિ વિકસાવવાના પ્રયોગો.
  • ૧૯૭૯ – બીજી શ્રેષ્ઠ જાતો કરતાં, ૧૭% વધારે ઉત્પાદન આપતી લોક–૧ ઘઉંની જાતના સર્જક; ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો.

સાભાર

  • શ્રી. પ્રતાપ પટેલ, ચન્દ્રવદન મિસ્ત્રી

8 responses to “ઝવેરભાઈ પટેલ, Zaverbhai Patel

  1. chandravadan સપ્ટેમ્બર 10, 2013 પર 11:22 એ એમ (am)

    Sureshbhai,
    1st to visit your Blog to read this Post on Dr. Zaverbhai Patel, a Scientist who developed the LOK-1 Wheat, which is used in India & elsewhere.
    My Salutations to this great person.
    I had written about him as a Poem on my Blog Chandrapukar & one can read it @

    http://chandrapukar.wordpress.com/2012/12/06/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b0%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%9d%e0%aa%b5%e0%ab%87%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95/
    Sureshbhai, thanks for publishing of Zaverbhai.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

  2. Sanat Parikh સપ્ટેમ્બર 11, 2013 પર 6:46 પી એમ(pm)

    Sureshbhai,
    I have read the biography of Dr. Zaverbhai Patel and Iwas much impressed with his work, philosphy,courage and humanitarian work without self interest. I tip my hat off to this great Gujarati human being. Thank you for including him in your blog.

  3. pragnaju સપ્ટેમ્બર 15, 2013 પર 5:34 પી એમ(pm)

    શ્રેષ્ઠ જાતો કરતાં, ૧૭% વધારે ઉત્પાદન આપતી લોક–૧ ઘઉંની જાતના સર્જકનો પ્રેરણાદાયી પરિચય

  4. Capt. Narendra સપ્ટેમ્બર 27, 2013 પર 1:24 પી એમ(pm)

    Thank you for sharing the inspiring biography of the Late Shri Zaverbhai Patel. Truly a son of the soil, he enriched it.

  5. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. ગો.મારુ ફેબ્રુવારી 4, 2014 પર 1:13 એ એમ (am)

    ઉત્ક્રાંતીકારક ‘લોક–1’ ઘઉંના સંશોધક ડૉ. ઝવેરભાઈ પટેલની સમાજને ઉપયોગી પ્રદાન કરવાની ધગશ અને નીષ્ઠાને સો સો સલામ…

  8. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: