ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?


ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા

હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

5 responses to “તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

 1. hirals ઓક્ટોબર 27, 2013 પર 6:00 એ એમ (am)

  જો ઉતાવળે એક વાત તો કહેવાની રહી જ ગઇ, જે આપ આપની પોસ્ટમાં નોંધી શકશો.
  પ્રયોગઘર ભણી આપ ઈવિદ્યાલયના મુખ્યદ્વાર મારફત જઇ શકશો.
  મિહિર અને હિરેન ઈવિદ્યાલયમાં નિઃસ્વાર્થ કામ કરવા જોડાયા છે. અને ઈવિદ્યાલયની બીજી જવાબદારીઓની સાથે સાથે પ્રયોગઘરનું સંવર્ધન કરી રહ્યા છે.

 2. Pingback: યજ્ઞકાર્યમાં સહભાગી થશો? | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: યજ્ઞકાર્યમાં સહભાગી થશો? | સૂરસાધના

 4. La' Kant એપ્રિલ 18, 2015 પર 2:15 એ એમ (am)

  “……..માઈક્રોવેવ પસાર થઈને બટાકાને બાફે છે . જેમાં બાઉલ કે આસપાસનું વાતાવરણ / હવા ગરમ થતી નથી . આમ ઓવન માં ઊર્જાની બચત થાય છે.
  જયારે આપણે ગેસ સ્ટોવ પર ખોરાક રાંધીએ છે, ત્યારે ,વધુ ગરમી ને કારણે ખોરાક માંના પોષક તત્વો નાશ પામે છે જયારે ઓવન માં યોગ્ય અને ટૂંકા ગાળા ની ગરમી ના કરણે ખોરાક આરોગ્યવર્ધક બને છે…અને સ્વાદિષ્ટ બને છે……”

  દરેક વસ્તુ/ક્રિયા-પ્રક્રિયાની ની બે કે તેથી વધુ બાજુ[પાસાં] હોઈ શકે ! ‘ગુણ’/ફાયદાકારક કે ‘દોષ’ નુકસાનકારક …. હોઈ શકે !
  ક્યાંક એવું વાંચ્યાનું યાદ આવે છે :- ” કેન્સર”ના અમુક કારણોમાં ” અતિવ્યસ્તતા ને લઈને ઉતાવળ/જલ્દી-જલ્દી કામ કરી લેવાની વૃતિ -પ્રવૃત્તિ આવી વૈજ્ઞાનિક શોધો-સાધનો [સાયંસ કે તેની શોધો સામે વાંધો નથી !, પણ એની આડ-અસરો બાબત પણ …વિચારવું ઘટે કે નહીં ?] ની ભરમાર વધી છે , એનો બે-હિસાબ ઉપયોગ રંધાતા પદાર્થોમાં સુક્ષ્મ પ્રક્રિયા,જે મેગ્નેટિક કે વીજળીક [આવા માઈક્રોવેવ જેવા] તરંગોજન્ય એકાએક પેદા થતી વધુ ગરમી ને કારણે ,અત્યંત ઊંચી ગરમી કે ઊર્જાના સ્વરૂપો એકંદરે પોષક તત્ત્વો-વિટામીનોને વિષકારક બનાવી મુકે છે જે આખરે સેહતને જોખમી ઝોનમાં મુકે છે એ વિષે કોઈ સંશોધન પૂર્ણ વાતો હોય તો આ સાથે મૂકાવી ઘટે ! અહીં એક વાત ઔર ….. આપણી અસ્સલ દેશી ચૂલા પર અને ગેસ પર રંધાયેલી વાનગીઓ ના સ્વાદ અને ગુણ-દોષના ફરક જાણી જોયા છે ? કહે છે , ધીમા તાપે બનાવેલી ખીચડી જે સરસ સ્વાદનો અનુભવ આપે ,,તે આજની ખીચડીમાં હોય છે ખરો? કુદરતી વાતાવરણ અને મૂળ સ્વરૂપે મળતી વસ્તુઓનો પ્રમાણસર “રેશનલ’ ઉપયોગ ….ની વિશાયક ,સકારાત્મક અસરો અને કમસેકમ નૂક્સાંની વાતો આપણા વડવાઓ કરતાં તે આપણે ન-ગન્ય કરી છે એના પરિણામો નજર સામે જ છે ને?
  આપણી જીવન-શૈલી બાબત ફેર-વિચારણાની જરૂર લાગે છે કે નહીં ?

 5. Pingback: ( 841 ) ‘સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ ….. | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: