રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલ નજીક આવેલી ‘શાંતિ નગર’ નામની ઝુંપડપટ્ટીમાં ખુલ્લા આકાશ નીચે પાંચ બાળકો સાથે રમત અને ગપસપથી શરૂ થયેલું પહેલું ‘કલરવ’ ગ્રુપ.
ઉદ્દેશ્ય
ઝુંપડાંઓમાં રહેતાં બાળકોને શિક્ષણ આપી પ્રગતિના પંથે વાળવા
સ્થાપકો
જીતેન્દ્ર અને રેહાના ( પતિ/પત્ની)
વિડિયો , ભાગ -૧
વિડિયો , ભાગ -૨
થોડુંક વિશેષ
બાળકો માટે આ કામ શરૂ કર્યા પછી; જીતેન્દ્ર અને રેહાનાએ આંતરધર્મીય લગ્ન તો કર્યાં જ; પણ સાથે પ્રતિજ્ઞા લીધી – પોતાનાં સંતાનોને જન્મ નહીં આપવાની- અને એમની પાસે આજે સાત કલરવોમાં ૬૦૦ બાળકો છે.
અનેક ‘નીમ-પાગલ’ મિત્રોની સહાય મળતી રહી છે; જેને પ્રતાપે આ સંસ્થા વધતી જ રહી છે.
સરસ કાર્ય
Pingback: અમીર અને ગરીબ | સૂરસાધના
Pingback: મેરા ભારત મહાન | સૂરસાધના
Pingback: (373 ) ઝૂંપડપટ્ટીમાંથી ઊઠતી બાળ-સુગંધ ………લેખિકા- શ્રીમતી અવંતિકા ગુણવંત | વિનોદ વિહાર
so beautiful story…
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કારની બારી અને વરસાદ – એક અવલોકન – માનવધર્મ
Pingback: કારની બારી અને વરસાદ (એક અવલોકન) – સુરેશ જાની – માનવધર્મ
Pingback: વીશ્વનીડમ – રાજકોટ – ઈવિદ્યાલય