ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુ.પ્ર.પ.ની લઘુ વિડિયો આવૃત્તિ – એક નવો પ્રયોગ


જીવનચરિત્રો લખવાની/ માણવાની પણ એક મજા હોય છે.

એ મજા એક સાવ નવા પ્રકારે, સાવ સંક્ષિપ્ત લેબાસમાં રજુ કરવા એક પ્રયાસ.

આ રહ્યો….

gpp_video

14 responses to “ગુ.પ્ર.પ.ની લઘુ વિડિયો આવૃત્તિ – એક નવો પ્રયોગ

 1. jjkishor નવેમ્બર 28, 2013 પર 2:58 એ એમ (am)

  સુંદર પ્રયોગ ! અભીનંદન.

 2. lata j hirani નવેમ્બર 28, 2013 પર 4:30 એ એમ (am)

  very nice… this is your ‘pratibha’…. many congratulatons..
  lata

 3. dadimanipotli નવેમ્બર 28, 2013 પર 7:55 એ એમ (am)

  સુંદર પ્રયત્ન અને રજૂઆત કરેલ છે, ધન્યવાદ. અહીં એક બાબત પર ધ્યાન આપવું જરૂરી જણાય છે કે બે સ્લાઈડ વચ્ચેનો સમય ગાળો અલ્પ – ટૂંકો હોય, સ્લાઈડ પરની વિગત આસાનીથી વાંચી શકાતી નથી એવો મારો અંગત અનુભવ છે.

  • સુરેશ નવેમ્બર 28, 2013 પર 2:48 પી એમ(pm)

   એકદમ સાચી વાત. ટકોર બદલ દિલી આભાર.બીજી ઊણપો પણ છે જ.
   ૧. અમુક કવિઓના ફોટા નથી.
   ૨. જન્મ અને અવસાનની અમૂક વિગતો નથી.
   ૩. માહિતી દોષ અંગે કોઈ વ્યવસ્થિત રીતે ચકાસી જુએ; તે જરૂરી છે.

   બીજા કોઈ સુધારા જરૂરી જણાય; તો વિના સંકોચે જણાવવા વિનંતી.
   આનાથી ઘણી વધારે, સુધારેલી અને દૃષ્ય શ્રાવ્ય આવૃત્તિ માટે રાહ જુઓ.

 4. pragnaju નવેમ્બર 28, 2013 પર 8:30 એ એમ (am)

  વાહ
  ৱাহ
  वाह
  ਵਾਹ
  ವಾಹ
  വാഹ
  ବାହ
  வாஹ
  వాహ
  vaah
  તું લખે છે બ્રેઇલ માં,
  અને હાથ મારો અંધ છે !! આ કોણે પ્રગટ કરીછે ?

 5. Vinod R. Patel નવેમ્બર 28, 2013 પર 10:53 એ એમ (am)

  આ વિડીયો દ્વારા સુરેશભાઈએ ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓનાં ઝડપી દર્શન કરાવી દીધા !

  એક સુંદર પ્રયોગ માટે એમને અભિનંદન .

 6. Anup Desai નવેમ્બર 28, 2013 પર 12:34 પી એમ(pm)

  Sureshbhai congratulation for new experiment I will pray god to give u more and more inspiration. Jayswaminarayan.

  Sent from my iPhone

 7. nabhakashdeep નવેમ્બર 29, 2013 પર 2:39 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ…સ્તુત્ય મંગલાચરણ. વાંચીએ ને માણીએ એવી ગૉઠવણ કરજો. ઐતિહાસિક આ સાહિત્ય રત્નો આટલા સહેલા હાથવગા થાય, એ કોને ના ગમે?…જંપીને બેસે એ વીરલો નહીં.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Pingback: કવિ પરિચય -વિડિયોમાં | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. La' Kant ડિસેમ્બર 2, 2013 પર 1:42 એ એમ (am)

  aabhaar bahutero ”SAAHITYA – sur saadhak” Su.Ja.
  કેમ છો? તમારો નવતર પ્રયોગ ગમ્યો ….વિશેષ કવિતા -સાહિત્ય અભિરુચિવાળા જણને ગમી જાય તેવો….
  ચોઇસેસ્ટ પંક્તિઓ ..પણ સ્પીડ અડ્ધી કરી નાખો સ્લાઇડ-શોની ….+-ળા’ કાંત /૨-૧૨-૧૩

 10. Pingback: ક્રિસમસની સવારે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: