
– ફેવિકોલના સર્જક અને….માનવ સંબંધો માટે પણ ‘કોઈક ફિવિકોલ’ શોધી કાઢવા મથનાર
– A great and unfortunately rare human being, a humane and caring industrialist, he cared for people above profits – Bruce Kodish ( Korzybsky files)
– વડોદરા ખાતેની તેમણે સ્થાપેલી સંસ્થાની એક શિબીરનો અહેવાલ
– ‘વેબ ગુર્જરી’ પર તેમના એક ઇન્ટરવ્યુ નો અનુવાદ
– ‘સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક – વડોદરા’ ની વેબ સાઈટ
– તેમનો પરિચય – ૧ – ; – ૨ –
– જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થાની વેબ સાઈટ
-General semantics is a discipline or methodology intended to improve the ways people interact with their environment and with one another.
————————————————————————-
જન્મ
અવસાન
- ૨૫, જાન્યુઆરી-૨૦૧૩; મુંબાઈ( ૮૮ વર્ષની ઉમરે)
કુટુમ્બ
- માતા – ? ; પિતા – ?
- પત્ની -? ; પુત્ર – મધુકર
શિક્ષણ


ચિત્ર પર ‘ક્લિક’કરી તેમના વિચારો જાણો

વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક

તેમના વિશે વિશેષ
- ૧૯૫૪- ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગ માટેના ખાસ રસાયણો વેચવા માટેની દુકાન ‘પીડીલાઈટ’ની સ્થાપના
- ૧૯૫૯ – સિન્થેટિક ગુંદર વેચવાની અને પછી તેના ઉત્પાદનની શરૂઆત
- ફેવિકોલ અને એવાં બીજાં ઉત્પાદનો બનાવવાનાં કારખાનાં ભારત ઉપરાંત અમેરિકા, થાઈલેન્ડ,દુબાઈ, ઇજિપ્ત અને બાંગલાદેશમાં પણ સ્થાપ્યાં છે. વિશ્વભરમાં કુલ વેચાણ -૬.૧૪ કરોડ ડોલર. વિશ્વભરમાં ૧૪ પેટા કમ્પનીઓ છે.
- ઉદ્યોગપતિ હોવાની સાથે પૂર્ણ રીતે માનવતાવાદી. કારખાનામાં યુનિયને હડતાલ પાડી હોવા છતાં, દરેક કારીગરને પૂરો પગાર ચુકવી, એમનાં દિલ જીતી લીધાં અને હડતાલ સમેટાઈ ગઈ.
- છેવટ સુધી બધા જ કર્મચારીઓની અપૂર્વ ચાહના મેળવતા રહ્યા
- અનેક વિષયોના અભ્યાસી હોવા છતાં તે માત્ર વિદ્વાન ન હતા; પણ દિલથી માનવતાવાદી હતા.
- ૨૦૦૯ – વડોદરા ખાતે જનરલ સિમેન્ટિક અને અન્ય માનવ વિજ્ઞાનો માટેના કેન્દ્રની સ્થાપના
સન્માન
૨૦૧૩- જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એવોર્ડ.
Like this:
Like Loading...
Related
Pingback: અમીર અને ગરીબ | સૂરસાધના
Pingback: ઉદ્યોગપતિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય