ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ક્રિસમસના શુભ અવસરે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ


આ અગાઉ એક નવો પ્રયોગ કર્યો હતો – ગુજરાતી કવિઓનો સંઘ કાઢવાનો. આ રહ્યો…

હવે એમાં શ્રીમતિ હીરલ શાહનો મધુર સ્વર પણ ભળ્યો છે.

આધુનિક ગુજરાતી કવિતાના ઉષાકાળ વખતના કવિઓની રચનાના એકાદ પદનો આ સંપુટ માણો અને આપણી અણમોલ વિરાસત જેવા એ કવિઓને સાદર પ્રણામ કરવામાં જોડાઓ.

7 responses to “ક્રિસમસના શુભ અવસરે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ

  1. niharika.ravia ડિસેમ્બર 26, 2013 પર 4:28 એ એમ (am)

    આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  2. Vinod R. Patel ડિસેમ્બર 26, 2013 પર 5:36 પી એમ(pm)

    આધુનિક ગુજરાતી કવિતાના ઉષાકાળ વખતના કવિઓની રચનાનાઓનો એમના મધુર સ્વરમાં
    આસ્વાદ કરાવવા બદલ અને આવા સુંદર નવીનતમ પ્રયોગ માટે શ્રીમતિ હીરલ શાહને અભિનંદન .

  3. Ramesh Patel જાન્યુઆરી 1, 2014 પર 1:15 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ

    ખૂબ જ સુંદર સાહિત્યિક ભેટ..સ્વર, પંક્તિઓની પસંદગી ને વિડિઓ..મનભાવન છે…નૂતન વર્ષે આ યાત્રા ઉમળકાભેર ચાલુ રહે..એવી શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. A P PATEL જાન્યુઆરી 1, 2014 પર 8:32 પી એમ(pm)

    Thanks for and congratulations to the composer of this excellent programme on laureates of Gujarati literature.I have nostalgia for early writers in Gujarati language.

  5. Pingback: એ કરવું છે; પણ આ કરવું પડે છે | સૂરસાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: