આ વિડિયોમાં કવિતાના શબ્દો તો છે જ; પણ સાથે એ છ છંદોનો પરિચય અને તેમના પર આધારિત કવિતાની પંક્તિઓ અને સંસ્કૃત શ્લોકોનો પાઠ પણ છે.
આભાર દીકરી ઋચાનો અને…..
આખા પ્રયત્નમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે શ્રી. માવજીભાઈ મુંબાઈવાળાનો પણ ખુબ ખુબ આભાર.
જો કોઈ વાચક પરવાનગી મેળવી આપે તો…….
આ વિડિયોના બીજા ભાગમાં રાજકોટની ‘કલાનિકેતન’ સંસ્થાના મોભી ડો. ભરત પટેલ અને તેમના કલાકાર સાથીઓ દ્વારા સંગીત / સૂર બદ્ધ કરાયેલ આ રચનાનું રેકોર્ડિંગ મૂકવા ઇચ્છા છે. આશા રાખીએ કે, એ શક્ય બનશે.
આ બધાં કામો કોઈ વ્યક્તીગત કે પછી સંસ્થારુપ કાર્ય કરનારાં પાસે કરાવી લેવા જેવાં છે. હવે જે સગવડ વીજ્ઞાને આપી છે તેનો લાભ લઈ લેવો જોઈએ…..પછી તો આગળ જતાં એટલો બધો ભરાવો થશે કે કોઈને ગ્રામમાતા તો શું, કલાપીય યાદ નહીં આવે..
varsho pehla gram mata kavya nu gan late shri Rasbihari desai na kanthe sabharyu hatu , fari aa kavya temna kanthe sabharvani ichha chhe,
madad karva vinanti…
ગુજરાતી પ્રતિભા પરિચય પર આ રીતનું દુર્લભ સાહિત્ય અને એ પણ ઓડિયો, વિડીયો સ્વરુપે, કોલેજો અને શાળાઓ સુધી પહોંચવું જોઇએ.
જો શાળાઓ/કોલેજો નવા જમાના સાથે કદમ મિલાવવા, થોડો તેમની ભણાવવાની પધ્ધતિમાં ફેરફાર કરે અને ટીમવર્ક કરે કે જ્યાં સંગીત શિક્ષક, કમ્પ્યુટર શિક્ષક, ગુજરાતી /ભાષા શિક્ષક તો દરેક ભાષામાં કેટલું વિશાળ યોગદાન કરી શકાય?
પણ એ વાત આપણા ત્યાં લોકો સમજશે અને લેખો લખશે ત્યારે કદાચ સરકારી શાળાઓમાં પણ અંગ્રેજી શિક્ષણ આપવાની વાતો થતી હશે કે શરુ કરાયું હશે.
જો સમયસર જાગીશું તો ગ્રામમાતાથીય જુનો ઇતિહાસ, રચના તથા રચનાકારો સરળતાથી ગુજરાતી પ્રજાના દિલમાં વસશે.

Pingback: એ કરવું છે; પણ આ કરવું પડે છે | સૂરસાધના
Pingback: “કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ના સ્રોત ઉપર એક નજર” « વેબગુર્જરીવેબગુર્જરી
saheb, amari shalana blogma kalaapini aa kavitani link muki shaku. Jo aapni parvaanagi hoy to amara balko pn labhanvit thashe
બાપલિયા
લિન્ક મુકવા કોઈ પરમીશન જરૂરી નથી. આ તો તમે પૂણ્યનું કામ કરો છો.
Pingback: (૪૧૮-અ) “કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ના સ્રોત ઉપર એક નજર” | William’s Tales (Bilingual Multi Topic Reads)