
“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા
“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”
“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ
…
‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”
પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન
– સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)
____________________________________________________________
સમ્પર્ક
- 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191
ઉપનામ
જન્મ
- 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)
અવસાન
કુટુમ્બ
- માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
- પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય
અભ્યાસ
- સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.
વ્યવસાય
- વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર
- પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
- ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
- અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
- પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
- મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
- ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
- ‘ચટાકચોરો’ કોલમના લેખક
- ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
- કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
- એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
- ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
- કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
- વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
- એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા
શોખ
- ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા
રચનાઓ – 30 પુસ્તકો
- નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
- નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
- હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
- બાળનાટકો અને બાળવાર્તાઓ
સન્માન
- ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2
Like this:
Like Loading...
Related
NANABHAI…..NAMASTE….JE KARYU TENA MATE TAMONE KHUB KHUB ABHINANDAN….BEST WISHES FOR THE FUTURE>>>>DR. CHANDRAVADAN MISTRY Lancaster CA USA
dear nanabhai,
name is nanabhai but work is liked motabhai of the cultureal society….its god’s gifts
ajit desai
jamnagar M:09824294175
Nana bhai
Namaste…
Aa blog khoob saras chhe, ane mahiti sabhar banavnar ne abhinandan!
kathiyawad nu lok sahitya jivant rakhva badal khub khub abhaaaaaar
shri nanabhai jebalia
apne mara pranam
apni vir ras ni varta vanchavathi marama ek sahas ubhu thay chhe.smaaj mate kaik kari chhutvani ichha pragat thay chhe.ane svman bher jivvani talim pan male chhe.
app mavnath sampraday par divya bhaskarma varta lakho evi mari ichha ane vinanti chhe.
apno abhar
apne mara jay girnari, alakh aadesh
Pingback: અનુક્રમણિકા – ન « ગુજરાતી પ્રતિભા પરિચય
Shriman Nanabhai,
Mane tamaru Toral namnu Pushtak joye chhe. Krupa kari Book Sellar nu sarnamu Aapva vinanti.
hello nanabhai
this is mahesh maher from canada, rang che tamne ke tame haju lok sahitya ne jivtu rakhu , kathi na hath ma kalam bahu motivat che…aap to shatriya cho samaj ne navi disha aapo aapni haju samaj ne jarur che shatayu jivo nanabhai
mahesh maher winnipeg canada
If you are nanabhai jebaliya from column “toran”, then i want to say that – jsk, nanabhai, me tamary 3 july,2011 ni column name – gahekta gala no morlo, vachi and tenoj aagal no bhag giti ne vachiyo kemke mane te khubaj gami 6e. mane news paper vanchvano shokh nathi pan zaverchand meghani ni sorathibaharvatiya – 1,2,3 vachiya pachi hemudangadhavi visheni varta vachvi gamy6e. contect malto na hato aetle aahi vat kary 6e. aavi vartao mane kyathi mali shake te janava vinanti.
thank you for read my msg.
amit m. fataniya.
tamaro મેઘરવો vanchi ne khub anand thayo aaje net par joi ne umang khushi je thai hati a yad aavi gayi
tamaro મેઘરવો vanchi ne khub anand thayo aaje net par joi ne umang khushi je thai hati a yad aavi gayi veryyyyyyyyyyyyy niceeeeeeeeeee
મે તમારી માનવી ધરા ધુળ ના વાચી બહુ સરસ છે.
Namaste Nanabhai !
Mane tamara Literature khubaj pasand chhe Aenaa mate Thak you so much. jema eak satya ghatana jodayeli hoiy chhe je jaani ne tena vishe vadhare janvani jignasha thai chhe.hun every saturday Divyabhaskar website par tamara Articles ni raha jovachhu je mane khubaj pasand chhe temathi eak chhe ‘Atanki saadhu’ jenaa vishe mare vadhare janavu chhe.Thanks…
Sydney,
Namaste Nanabhai !
Mane tamara Literature khubaj pasand chhe Aenaa mate Thak you so much. jema eak satya ghatana jodayeli hoiy chhe je jaani ne tena vishe vadhare janvani jignasha thai chhe.hun every saturday Divyabhaskar website par tamara Articles ni raha jovachhu je mane khubaj pasand chhe temathi eak chhe ‘Atanki saadhu’ jenaa vishe mare vadhare janavu chhe.Thanks…
khubaj saras…………tame aapna varsa ne jivto rakhyo chhe a vaat no annad thhay chhe………..Aapna “KATHI ” samaj maate tame gaurav saman chho……..
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
nanabhai tame viha aapa der vise je lakhyu tena thi DER parivar tamaru runi rahese
namaskar apni lakhel alakhna aradhak apa visaman me vanchi bija pustak melavava mate address apjo -kalpesh limbani gondal
તમારી વાર્તા
૧૯૮૬ માર્ચ મા જનકલ્યાણ મા લખાયેલ
આપા દાના
ર-૩ વખત વાંચી … હું ૧૯૬૯ થી અમેરિકામાં છું. આની કોપી કરી મેં રાખી છે … પણ
સ્થળ સમયનું વર્ણન મને વારંવાર ગમે છે …
આભઆખુ …. તાંબાની તાંસળી જેવુ”
વાંચવાનું વારંવાર મન થાયછે …
તમો ક્યા રહો છો ખબર નથી પણ ડીસેમંબર મા વતન મા આવતા મળવાનું મન ખરું
સંપર્ક માહિતી આપેલ ઈ મેઈલ મા મોકલશો તો ઉપક્રુત થઈશ
ભરત દવે ના પ્રણામ