મુલાકાતીઓની સંખ્યા
- 3,906,332 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
Aadarniy Sureshji aap ni aa santo ni yaadi ma saurashtra na samarth siddh sant pujya BAJRANGDAS BAPA vishe mahiti muko to ghana gujaratio ne ae mahiti no labh malshe.
aasha chhe aap aa vishe jarur thi prayatn karsho.
sureshbhai,, bapa sitaram
bahu saras parichay bjrangdas bapa no !!
પૂ . બજરંગદાસ બાપા
મને બહુ ગમતા સંત-પુરુષ, સૌરાષ્ટ્રના મહુવા પાસેના, બગડ,નદીને કાંઠે વસેલા એક નાનકડા ગામ બગદાણામાં આવી વસેલા આ ઊંચા-આત્માએ આધ્યાત્મિકતાની ટોચ પર બિરાજ્યા પછી પણ, ક્યારેય કોઈને દુભવ્યા નથી, તેમની પાસેથી હું અઢારેવર્ણ સાથે કેમ હળીમળીને રહેવું, જગતમાં કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ્ચ નથી, ઈશ્વરના બનાવેલા આપણે સૌ એક સમાન છીએ, આપણી ઓળખ જાતિથી નહિ ,કર્મથી,વ્યવહારથી, નક્કી થાય છે,એ હું આ ગુરુ પાસેથી શીખ્યો, નાતજાતના ભેદ મીટાવવા આ સંત જીવનપર્યંત કાર્યરત રહ્યા
તેમણે ,હિન્દુસ્તાનમાં સર્વ પ્રથમ વાર ”સમુહલગ્ન ”નો વિચાર આપ્યો, અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું, સર્વ સમાજના દીકરા દીકરીઓને પરણાવ્યા અને સમાજને એક સરસ અને બહુ ઉપયોગી વિચાર આપ્યો
ચીન સામેના યુદ્ધ પછી જયારે રાષ્ટ્રને મદદની જરૂરત પડી ,આ સંતે પોતાનું સર્વસ્વ એટલે કે ,પહેર્યા કપડા સિવાય કાઈ ના રાખ્યું અને પોતાની તમામ માલ-મિલકતની હરરાજી કરી એક માતબર રકમ ભાવનગર જઈ કલેકટરને રાષ્ટ્ર માટે ભેટ આપી
એમણે એકપણ ચેલો સ્થાપ્યો કે નીમ્યો નથી, ગળામાં બજરંગદાસ બાપાના માદળિયાં પહેરી ફરતાલોકો સાથે તેમને કોઈ સંબંધ નથી ,તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે આવા તત્વોને બહુ દુર રાખ્યા હતા
વર્ષોથી ,બગદાણામાં બાપાના નામે, અન્ન ક્ષેત્ર ચાલે છે ,પુનમના દિવસે એક લાખ જેટલા માણસો પ્રસાદ લે છે ,એક પૈસાની માંગણી કે ફાળો ઉઘરાવવામાં નથી આવતો ,ચા,પાણી ,અને પ્રસાદ બારે’ય મહિના અને બે’ય ટાઇમ ,,,એ પ્રસાદની સૌથી મોટી ખાસિયત કે અઢારેય વર્ણના લોકો ઊંચ-નીચ કે મોટો નાનો એવા બધા ભેદભાવ ભૂલી એક જ પંગતમાં બેસીને જમેં ,પછી સૌને પોતપોતાના વાસણ જાતે ધોવાના ,અને ચકાચક ધોવાના ,,બસ આમાં આપણો ઈગો,અહમ બધું સાફ થઇ જાય અને હળવાફૂલ થઇ ને આશ્રમમાં થી બહાર નીકળીએ,, આ વિચારને કેમ મુલવી શકીયે !! સમાજ પર બાપાનો આ મોટો ઉપકાર
તેઓ, બધાને ” બાપા સીતારામ ” કહેતા અને સૌ તેમને બાપા સીતારામ કહેતા ,આજીવન સીતારામને શરણે રહેનાર આ બાપલીયાએ ગરીબ,ગુરબાનની સેવા કીધી , સ્વ-મહેનતથી રોટલો પૈદા કરીને ખાધો અને સૌને ખવડાવ્યો
તેમના દેહાવસાન પછી,તેમની કીર્તિ ચોમેર ફેલાય સૌરાષ્ટ્રમાં એકપણ એવું ગામ નહિ હોય જ્યાં બજરંગદાસ બાપાનો ઓટલો (મઢુલી ) નહિ હોય , નાતજાતના તમામ ભેદભાવ ભૂલી આજેપણ અઢારેય વર્ણનાં લોકો ત્યાં સેવા આપે છે ,,આ એકતા તેમના વિચારોને કારણે છે
હું જેની પણ પાસેથી કાઈ પણ શીખું છું એ સર્વને મારા ગુરુ માનું છું
આવા પરમાર્થી ઉચ્ચ કોટીના અમર આત્માને આજના દિવસે
પૂ . બજરંગદાસ બાપા, ને અમે જોયેલા બીજા કે ત્રીજા ધોરણ ના પ્રવાસ મા અમે બાગદાણા ગયા હતા, ત્યારે પહેલીવાર બાપા ને જોયા હતા. તેણ બંડી ના ખીસ્સા માં થી ઘણી બધી પીપર ઉડાડવલી, પછી ગામ ની દીકરીઓ પાણી ભરી ને આવી અને બાપા ને ખટલે બેઠા માથા બોળ નવડાવ્યા પછી બાપા અે બંડી ના ખીસ્સા માં થી કાઢી મુઠિ મુઠિ પરચુરણ કાઢી ને દરેક દીકરી ને અપીયા હતા. પણ હવે મોટા થયા પછી અેક પ્રશ્ન થાય છે કે બાપા અે બંડી ના ખીસ્સા માં થી ઘણી બધી પીપર,મુઠિ મુઠિ પરચુરણ અટલુ બધુ કેવી રીતે કાઢયુ હશે ? બોલો બાપા સીતારામ