ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અખો


akho_1.jpg– “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

– “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”

– ઓછું પાત્ર ને અદકું ભણ્યો; વઢકણી વહુએ દીકરો જણ્યો

મારકણો સાંઢ ચોમાસું માલ્યો; કરડકણો કૂતરો હડકવા હાલ્યો

મર્કટ ને વળી મદિરા પીએ; અખા એથી સૌ કોઈ બીએ

– અખાના છપ્પા

વિકિપિડિયા ઉપર

– ‘ વાચનયાત્રા’ ઉપર   ભાગ -૧ ;  ભાગ -૨ 

જીવન ઝલક –      ભાગ –  ૧ ;      ભાગ –  ૨

———————————————————

 નામ

  • અખો સોની

જન્મ

  • આશરે – 1600   ; જેતલપુર – અમદાવાદ  જિ.

અવસાન

  • આશરે – 1655 – અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – રહીયાદાસ

વ્યવસાય

  • સોનીકામ

જીવન ઝરમર

  • બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
  • ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
  • ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
  •  ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.

મુખ્ય રચનાઓ

  • ધાર્મિક– અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, કૃષ્ણ ઉધ્ધવ સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરૂ- શિષ્ય સંવાદ ,
  • સમાજ સુધાર – સામ્પ્રત સમાજ અને ધાર્મિક દંભ પર ચાબખા મારતા 750 જેટલા છપ્પા

સાભાર

  • ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
  • ચિત્ર – સ્વ. રવિશંકર રાવળ

28 responses to “અખો

  1. manvant ઓગસ્ટ 9, 2006 પર 8:34 પી એમ(pm)

    “અખે કર્યો ડખો…ગોપાળે કરી ઘેંશ;
    નરહરિએ કિધી રાબડી,બુટીયો કહે શિરાવા બેશ !”
    આ પ્રાચીન દુહો ચાર કવિઓની વિશિષ્ટતાઓ
    સમજાવે છે !ધન્ય છે સુરેશભાઈ !આવી સરસ તકો
    અમારા જેવાને આપવા બદલ !..મનવંત.

  2. Pingback: અખાની સમકાલીન સમસ્યા - હેમંત ગજરાવાલા «

  3. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Suresh Jani ડિસેમ્બર 25, 2006 પર 6:56 એ એમ (am)

    બહુ જાણીતો છપ્પો વંચો –
    http://layastaro.com/?p=602

  5. ઊર્મિ જુલાઇ 9, 2007 પર 7:40 પી એમ(pm)

    જુલાઈ 8, 2007 – રવિપૂર્તિ, ગુજરાતનાં ઘડવૈયા: “અખો, ગુજરાતી સમાજ અને ભક્તિ આંદોલન”

    http://www.gujaratsamachar.com/gsa/20070708/guj/supplement/tripathi.html

  6. Rajendra Trivedi, M.D. જુલાઇ 10, 2007 પર 8:19 એ એમ (am)

    MY FRIEND PRAMOD THAKAR HAS DONE ON “AKHO BHAGAT AND HIS WORK IN ENGLISH .
    AKHO BHAGAT LIVED IN “DESAINI POL”, AMADAVAD AND WORKED AS A GOLDSMITH.
    DR.THAKAR LIVES IN BOSTON.

    ALSO,YOU CAN READ IN SURESH JANI’S “LAYASTARO.COM ” THE FAMOUS “CHAPPO” AKHO WROTE !

  7. Pingback: hemant’s blog » Blog Archive » અખાની સમકાલીન સમસ્યા - હેમંત ગજરાવાલા

  8. Pritesh Trivedi નવેમ્બર 6, 2010 પર 1:25 એ એમ (am)

    Thanks a lot for details mentioned in your website, which is very helpful as well useful to the student like my son who is studying in 9th standard

  9. Hingu sukhadev મે 20, 2011 પર 10:32 એ એમ (am)

    thanks for helping me giving proper information about gujarati literature for competitive exam.

  10. Pingback: વસ્તા વિશ્વંભર, Vasta Vishvambhar « ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: કેવળપુરી, Kevalpuri « ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: લાલદાસ,Laldad « ગુજરાતી પ્રતિભા પરિચય

  13. parth ઓગસ્ટ 17, 2012 પર 2:13 એ એમ (am)

    thanx to kavi ahko to giving the knowledge about the chapters like chappa

  14. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Amit gupta જૂન 22, 2016 પર 9:34 એ એમ (am)

    I love my family

    My syster
    Vhff
    Hh

  18. patel nidha ઓક્ટોબર 7, 2016 પર 6:35 એ એમ (am)

    અખા ના ગુરુનગુરુનું નામ શું છે?

  19. birju soni જાન્યુઆરી 24, 2018 પર 10:35 એ એમ (am)

    akaha bhagat is married or unmarried nd have brother or sister with his blood relation ….

  20. jennie04 ફેબ્રુવારી 20, 2019 પર 5:09 એ એમ (am)

    Today thought to read some lines written by Aakha bhagat. While searching, i came across your blog. After a long time… hope you are well.. we tried to contact each other many times but were not able to meet. If you are in Ahmedabad, India, I would like to meet. Wishes.

  21. Pingback: અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ - કહુંબો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: