
– “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણિકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”
– તેમનો બ્લોગ ‘શિક્ષણ સરોવર’.
– તેમની વેબસાઈટ.
– શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ પરિચય
નામ
જન્મ
- ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૯. “માસા”, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત.
સંપર્ક
- શ્રીમતી આઈ. એન. ટેકરાવાલા હાયર સેકેન્ડરી સ્કૂલ, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત.
- ફોન: ૦૨૬૧ – ૩૨૬૮૮૯૨, ૯૪, ૯૬. ઈ-મેલ: kp135stat@yahoo.co.in
કુટુંબ
- માતા – ગંગાબેન, પિતા – મોહનભાઈ
- પત્ની – સુમિત્રાબેન
- સંતાનો- કૃપા અને કૃણાલ.
અભ્યાસ
- ૧૯૭૧ – ધોરણ ૮ અને ૧૯૭૮ – નવી એસ. એસ. સી.
- ૧૯૮૫ – એમ. કૉમ અને ૧૯૯૩ – એમ. એ., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
- ૧૯૯૧ – એમ. એડ.(સુવર્ણ પદક) અને ૨૦૦૫ – પીએચડી., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
વ્યવસાય
- શિક્ષક તરીકેની નોકરી પહેલાં ૧૫ વર્ષ માટે અન્ય નોકરી કરી.
- ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક
તેમનાં વિષે વિશેષ
- સાધારણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં મહેનત અને લગનથી નોકરી કરતાં કરતાં શિક્ષણ લીધું અને કુશળ શિક્ષક બની શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપ્યું.
- ધોરણ ૧૦ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સોફટ્વેર તૈયાર કર્યા.
- સાહિત્યના શોખને લીધે ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા.
- રાજ્ય સરકાર પ્રેરિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન.
- તેમણે લખેલાં કેટલાંક કાવ્યો બદલ ગુજરાતના જાણીતાં નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.
સન્માન
Like this:
Like Loading...
Related
શ્રેષ્ઠ ગુરવે નમઃ
શ્રીમાન. નિર્મલ પાઠક સાહેબ
આપ દ્વારા પ્રસ્તુત લેખ વાંચીને મને ખુબ જ પ્રેરણા મળી છે,
આપે મારા કાર્યને બિરદાવ્યા તે બદલ આપનો આભારી છે.
પટેલ સાહેબ, હું તો તમારા દિકરા જેટલી ઉંમરનો છું અને અજ્ઞાની પણ! તમારા શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માટે અમારે તમારો આભાર માનવો જોઈએ અને ભવિષ્યમાં શિક્ષક બનનાર વિદ્યાર્થીઓએ તમને પ્રેરણ સ્ત્રોત માનવા જોઇએ.