ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી રચનાઓનો ખજાનો – વિકિસ્રોત


વિકિ સ્રોત વિશે – એના એક સક્રીય કાર્યકર શ્રી. અશોક મોઢવાડિયાનો વિગત -સભર લેખ ‘વેબ ગુર્જરી’ ઉપર…

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

આમ તો આ ખજાનાની ખબર હતી જ- નેટ મિત્રો શ્રી. ધવલ વ્યાસ અને અશોક મોઢવાડિયાના સમ્પર્ક સબબે.

પણ આજે ‘ફરમાઈશ’ પર એક વિનંતીના સંદર્ભમાં ખાંખાંખોળાં કરતાં એ સ્રોત કેટલો ફૂલ્યો અને ફાલ્યો છે- તેની ખબર પડી.

( અલબત્ત યોગદાતાઓની મહેનતના પૂણ્ય પ્રતાપે જ તો)

આ ચિત્ર પર 'ક્લિક'કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’કરી ત્યાં પહોંચી જાઓ.


થોડીક ઝલક…

અખો

ગંગાસતી

ગોવર્ધનરામ ત્રિપાઠી

ઝવેરચંદ મેઘાણી

નરસિંહ મહેતા

ગિજુભાઈ બધેકા

મોહનદાસ કરમચંદ ગાંધી

શ્રીમદ્ રાજચંદ્ર

આટલું મોટું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે એના સંચાલકોને અને પ્રદાન દાતાઓને ખોબલે ખોબલે અભિનંદન.

Advertisements

4 responses to “ગુજરાતી રચનાઓનો ખજાનો – વિકિસ્રોત

  1. કાર્તિક September 5, 2014 at 10:44 am

    દાદા, તમારા જેવા અથાગ મહેનત કરી શકે તેવા વ્યક્તિઓની વિકિસ્ત્રોતમાં તાતી જરુર છે. ઝંપલાવો!!

  2. mdgandhi21, U.S.A. September 6, 2014 at 12:44 am

    ઘણું જાણવાનું મળ્યું.

  3. Pingback: ગુજરાતી ચોપડીઓના ખજાના | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: