ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અનુવાદનું કારખાનું


કેમ? નવાઈ પામી ગયા ને?

     ‘ભારતમાં અંગ્રેજી રાજ’ વખતમાં  લોર્ડ વેલેસ્લીનું નામ ખાલસા નીતિના પ્રણેતા તરીકે કુખ્યાત છે. પણ એમણે કરેલું એક સત્કાર્ય જાણવા મળ્યું; અને ભારતના સાંસ્કૃતિક નવ ઉત્થાનમાં એમણે આપેલા ફાળાની જાણ થઈ. કદાચ ભારતમાં પહેલી જ આધુનિક કોલેજ તેમણે સ્થાપી.

મૂળ વિચારક
 સાવ અજાણ્યા 
અંગ્રેજ
અધિકારી / વિદ્વાન / ડોક્ટર

જોન બોર્થવિક ગિલક્રિસ્ટ.
જન્મ- ૧૭૫૯
અવસાન- ૧૮૪૧

 

વધારે માહિતી અહીં – લેખક – શ્રી. દીપક મહેતા પ્રકાશક – શ્રી. વિપૂલ કલ્યાણી

ચિત્ર પર 'ક્લિક' કરી એ મજાનો લેખ માણો

ચિત્ર પર ‘ક્લિક’ કરી એ મજાનો લેખ માણો

સ્થાપના  – ૧૦ , એપ્રિલ – ૧૮૦૧

સમાપન જાન્યુઆરી – ૧૮૫૩

3 responses to “અનુવાદનું કારખાનું

  1. kanakraval સપ્ટેમ્બર 10, 2014 પર 8:07 પી એમ(pm)

    આ સમુદાયમાં ક્રિષ્નપ્રેમ, એનીબેસંટ,દીન બંધુ એંડ્રુઝ, નીકોલસ રોરીક, ફાધર વોલેસ,

    સીસ્ટર નિવેદિતા,એક અંગ્રેજ વનસ્પતિ શાસ્ત્રી (નામ યાદ નથી આવતું)ના નામો પણ યાદ આવે છે

    Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/

  2. jugalkishor મે 5, 2017 પર 7:21 એ એમ (am)

    બહુ જ કીમતી લેખ છે.

  3. Vishal Shah સપ્ટેમ્બર 22, 2017 પર 1:33 એ એમ (am)

    સુરેશભાઈ, નિયમિત કમેન્ટ માટે થેંક્સ. અને ડૉ.ગિલક્રિસ્ટ વિશે મેં પણ એકાદ વર્ષ પહેલાં લખ્યું હતું. દુર્લભ પુસ્તકો પણ ભેગા કર્યા હતા. એ લેખની લિંક…

    http://vishnubharatiya.blogspot.in/2016/09/blog-post_28.html

Leave a comment