ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કાકા કાલેલકર, Kaka Kalelkar


 

kaka_kalelkar.jpg # ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી  ) વિશે

હિમાલયનો  પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ 

#  વિકિપિડિયા પર પરિચય

#  ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા

___________________________

નામ

  • દત્તાત્રેય કાલેલકર

જન્મતારીખ

  • ડિસેમ્બર 1, 1885

જન્મસ્થળ

  • સતારા (મહારાષ્ટ્ર)

અવસાન

  • 1981

માતા

  • રાધાબાઈ

પિતા

  • બાલકૃષ્ણ કાલેલકર

અભ્યાસ

  • મેટ્રિક (1903)

વ્યવસાય

  • દેશસેવા, કેળવણી

kaka_kalelkar

જીવન ઝરમર

  • પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,
  • થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,
  • 1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ
  • આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ
  • 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા
  • 1932 થી સતત દેશનો પ્રવાસ
  • 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ

પ્રદાન

  • 40 પુસ્તકો

મુખ્ય રચનાઓ

  • જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા  વિ.

સન્માન

  • 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

9 responses to “કાકા કાલેલકર, Kaka Kalelkar

  1. Pingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: 1 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  3. સુરેશ જાની જાન્યુઆરી 21, 2008 પર 9:45 પી એમ(pm)

    તેમના વીશે વીગતવાર લેખ વાંચો –

    Click to access garvagujarati.pdf

    સાભાર – ચીરાગ પટેલ

  4. Nilesh Vyas જાન્યુઆરી 22, 2008 પર 1:51 એ એમ (am)

    તેમના પુસ્તક ‘જીવનનો આનંદ’ માંથી લેવાયેલ બે સુંદર લેખ રીડગુજરાતીમાં વાંચો.

    http://www.readgujarati.com/sahitya/?p=1616

    ..

  5. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. નરેશ કાપડીઆ, સુરત નવેમ્બર 28, 2021 પર 3:48 એ એમ (am)

    ખુબ સરસ માહિતી સંગ્રહ. ઉપયોગી. ખૂબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: