ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરીશ રઘુવંશી, Harish Raghuvanshi


Harish_Raghuvanshi_1

 હરીશ રઘુવંશી: સંશોધક કે સાધક?  શ્રી. બીરેન કોઠારીના બ્લોગ પર સરસ લેખ

– તેમનાં પ્રકાશનોની વેબ સાઈટ   –  ૧  –  ;    –   ૨  – 

–   શ્રી. હમરાઝની વેબ સાઈટ

——————————————————————————

સંપર્ક

 • ફોન           ૯૩૭ ૪૭ ૧ ૨૩૨૨
 • ઈ-મેલ      harishnr51@gmail.com

જન્મ

 • ૧૫, ઓક્ટોબર -૧૯૪૯

કુટુંબ

 • માતા-ગીતાબેન; પિતા -નારણદાસ કિશનદાસ
 • પત્ની  – નયનાબેન

અભ્યાસ

 • ઈન્ટરમિજિયેટ આર્ટ્સ

This slideshow requires JavaScript.

વ્યવસાય

 • વિવિધ ચીજોના વેપાર
સહકાર્યકર શ્રી. હમરાઝ

સહકાર્યકર શ્રી. હમરાઝ

‘ચિત્રલેખા’માં પરિચય

Harish interview-Chitralekha-7 Dec-Page 34 001

Harish-Interview-Chitralekha-7 Dec P-35 001

Harish-Interview-Chitralekha-7 Dec-P-36 001

તેમના વિશે વિશેષ

 • ૧૯૬૭-૧૯૮૪ સ્ટીલની બારીઓનું ઉત્પાદન અને વેચાણ
 • ૧૯૮૫-૨૦૧૦ વોશિંગ મશીન,વિસીઆર ઈત્યાદિ સાધનોનો વેપાર
 • ૧૯૩૦થી ૧૯૭૦ના ગાળાનાં  ફિલ્મ ગીતો સાંભળવાનો શોખ અને તેના  ઈતિહાસનુ સશોંધન
 • ૧૯૮૫ – “મુકેશ ગીતકોષ”નું પ્રકાશન ( ભારતમા તે પ્રકારનું પ્રથમ પુસ્તક)
 • “ગુજરાતી ફિલ્મ કોષ (૧૯૩૨-૧૯૯૪)”- ૫૭૯ ગીતોને સાકળી લેતા પુસ્તકનું પ્રકાશન
 • ‘રન્નાદે પ્રકાશન’ દ્વારા  જુજ જાણીતા ૩૫ ફિલ્મી મહાનુભાવોના જીવનચરિત્રો  “ઈન્હે ના ભુલાના” નું પ્રકાશન
 • ૨૦૦૪ – કુંદનલાલ સહગલના શતાબ્દી અવસર પર શ્રી.હરમંદિરસીંગના સહકારથી “જબ દીલહી તુટ ગયા” પુસ્તકનું નિર્માણ
 • હિંદી ફિલ્મોમાં ૧૦૩ ગુજરાતી ફિલ્મ પ્રતિભાવોને આવરી લેતું પુસ્તક હજુ અપ્રકાશિત છે.
 • હાલમાં કાનપુર સ્થિત શ્રી.”હમરાઝ “ના સહયોગમાં  હિંદી ફિલ્મોના સંગીત દિગદર્શકો પર સંશોધન ચાલુ છે અને તે પુસ્તક રુપે ૨૦૧૬માં પ્રકાશિત થશે.

પહેલું પુસ્તક

સાભાર

 • ડો.કનક રાવળ

.

One response to “હરીશ રઘુવંશી, Harish Raghuvanshi

 1. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: