ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

22 responses to “રમણ પાઠક, Raman Pathak

  1. Pingback: સરોજ પાઠક, Saroj Pathak « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Jugalkishor ડિસેમ્બર 31, 2007 પર 9:45 એ એમ (am)

    આ ધુરંધર લેખક-વીચારક હવે નેટ ઉપર પણ આવી શકશે. એમની કોલમને આપણે વીવેકપંથી અને અન્ય રીતે માણી શકીશું. નેટજગત માટે આ બહુ જ ઉપયોગી સીદ્ધ થશે.

    નવું વર્ષ આપણને આમ જ કીમતી વ્યક્તીત્વો મળતાં રહે એવી આશા.

  5. Suresh Sheth ઓગસ્ટ 30, 2008 પર 1:26 એ એમ (am)

    Short resume of Ramanbhai shows that he is a bold and firm
    Patrakaar. We are looking forward to MEET shri Ramanbhai on
    Blog.

  6. sachchinand dwivedi ડિસેમ્બર 12, 2010 પર 7:02 એ એમ (am)

    dear mr. pathak,
    mr. vidut joshi in his article published in divya bhashkar today. has commented on your recentely published book vivek vijay. I came to know about your book from this very article. I also came to know that morari bapu the famous kathavachak of ramcharitmans of tulsidas is going to do the vimochan of your book. at the end of the article vidut joshi has written that vade vade jayte tattvabodha. I have my own experience that now a days there is nobody ready to discuss any matter with his oposition. I have come to know that you are a rationalist. i would like to have a discussion on the rationalism you are propagatting in my opinion rationalism means any thinking not based on any proof so what you are propagatting can be termed as baseless having know backing or support of any proof on this subject i would like to hear from you and carry the discussion further.

  7. Pingback: ‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧ , મારો પ્રતિભાવ « ગદ્યસુર

  8. Nikhil H Dave એપ્રિલ 7, 2012 પર 4:44 એ એમ (am)

    Reading his article form last 20 years published in Gujaratmitra it helps to understand the reality of life.
    Thanks

  9. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Ravi Choksi જાન્યુઆરી 10, 2015 પર 1:06 એ એમ (am)

    I need books having tilte “Sanshay ni Sadhna” & “Anand Ni Aaradhana”, if any one having please mail me @ “CHOKSIRK12@YAHOO.IN”

  13. Pingback: સરોજ પાઠક, Saroj Pathak | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: હવે તે નથી – સ્વ. રમણ પાઠક | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pingback: ( 676 ) જાણીતા રેશનાલિસ્ટ અને સાહિત્યકાર પ્રો. રમણ પાઠકનું ” વાચસ્પતિ ” નું દુખદ અવસાન-હાર્દિક શ્

  17. pragnaju માર્ચ 13, 2015 પર 7:50 એ એમ (am)

    અમારી હાર્દિક શ્રધ્ધાંજલી સાથે કેટલીક યાદ
    મા શ્રી રમણભાઇ ની બધી વાત સાથે સંમત ન હોઇએ . તેઓનો પણ એવો આગ્રહ નથી. મતભેદ અંગે ચર્ચા થાય ત્યારે કોઈ પણ વખત મનભેદ ન થાય વર્ષોથી તેમના લેખો માણ્યા છે,તેમની આગવી શૈલીમા પ્રવચન આપતા સાંભળ્યા છે અને તેમના ઘેર તેમનું સ્વાગત પણ માણ્યું છે. અમારી દિકરી યામિનીએ અમારી સાથે લાકડી મોકલી હતી તો તે અંગે તેમણે ગુ મિત્રમા રમુજી લેખ લખ્યો હતો. ‘વિવેક વલ્લભ’ મંગાવી વસાવીશું સ્નેહી મિત્રોને વંચાવીશું.અમારા સૂ શ્રી સુનીલભાઇ આવા બીજા લેખોના સંકલન પુસ્તકો પ્રસિધ્ધ કરશે તેવી આશા

    Raman Pathak | Gujarat Sahitya Academy … – YouTube
    Video for Raman Pathak Youtube► 11:26► 11:26

    Aug 12, 2011 – Uploaded by Maulik Bhuptani
    સર્જક અને સર્જન ગુજરાતી સાહિત્યકાર રમણ પાઠક પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી મહામાત્ર ગુજરાત .
    આ વીડીયો માણશો.

  18. ગોવીન્દ મારુ માર્ચ 14, 2015 પર 5:03 એ એમ (am)

    સદ્ગતને ભાવભરી અંજલી..

  19. Pingback: ‘રમણવીશેષ’ | અભીવ્યક્તી

  20. aataawaani ડિસેમ્બર 29, 2016 પર 12:39 એ એમ (am)

    આવી વ્યક્તિની ખોટ ન પુરાય એવી કહેવાય

  21. ARVINDKUNAR J SOLANKI જૂન 3, 2018 પર 11:54 એ એમ (am)

    આટલી બધી જાણકારી આપી હોય અને લેખક નું ઉપનામ જ ન જણાવ્યુ હોય. એમ કેમ બને ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: