ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હવે તે નથી – સ્વ. રમણ પાઠક


[  સ્વર્ગસ્થને પ્રીય એવી ‘ઉંઝા જોડણીમાં  ]

       શ્રી. હરીશ રઘુવંશીએ આજે સમાચાર આપ્યા કે, ગુજરાતના સમર્થ વીચારક અને કર્મઠ વીદ્વાન શ્રી. રમણ પાઠક હવે આપણી વચ્ચે નથી. જો કે, સ્વર્ગ અને નર્ક વીશેની માનયતાઓથી પર એવા એમને સ્વર્ગસ્થ કહીએ તે યોગ્ય નથી જ !

      ખેર….
માન્યતાઓથી જે પર બની શકે છે; તેમને માટે સઘળું અસ્તીત્વ આ ધરતી પર જ, સ્વર્ગ સમાન સભર જ બની જતું હોય છે.

તેમનો પરીચય

      તેમના આત્માને ઈશ્વર પરમ શાંતી અર્પે …. એવી શ્રદ્ધાંજલી તો એ પ્રખર રેશનાલીસ્ટને શી રીતે આપવી? – આ અવઢવમાં …

જ્યાં જ્યાં
 જ્યારે જ્યારે
એક ગુજરાતી
સ્વતંત્ર રીતે
વીચારતો હશે
કે થશે

ત્યારે ત્યારે
ત્યાં ત્યાં
સ્વ.રમણ પાઠક
અને
તેમની વીચાર ધારા
સજીવન થશે. 

Advertisements

3 responses to “હવે તે નથી – સ્વ. રમણ પાઠક

 1. rajendrakarnik March 12, 2015 at 10:56 am

  અંજલી ખુબ ગમી.

  Date: Thu, 12 Mar 2015 15:02:59 +0000
  To: rajendrakarnik@hotmail.com

 2. Vinod R. Patel March 12, 2015 at 4:59 pm

  ૯૩ વરસે અવસાન પણ ૯૨ વર્ષ સુધી કાર્ય રત વિવેક પંથી પ્રો.રમણ પાઠક ને શ્રધાંજલિ

  પ્રભુ એમના આત્માને શાંતિ આપે … ( જો જીવિત હોત તો આ વાક્ય એમને ના ગમ્યું હોત !)

 3. ગોવીન્દ મારુ March 14, 2015 at 5:02 am

  સાદર ભાવાંજલી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: