ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યજ્ઞકાર્યમાં સહભાગી થશો?


        ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ  ‘ઓન લાઈન શાળા ‘ નો  એક  પ્રયોગ શરૂ થયો હતો. એનું નામ હતું

ઈ-વિદ્યાલય

logo

[  આ પ્રતિક પર ‘ક્લિક’ કરો. ]

        હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા બધા નવા પ્રયોગો, સવલતો, ક્ષિતિજો સાથે. આ શુભ કાર્યને બીરદાવતો / આવકારતો એક લેખ ‘ ગુજરાત ગાર્ડિયન’ માં આજે પ્રસિદ્ધ થયો છે; આભાર કલ્યાણમિત્ર શ્રીમતિ કલ્પનાબેન દેસાઈનો.

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

એમાંથી બે ટાંચણ…

Guardian_2

Guardian_1

      આ અગાઉ પણ અહીં આની વાતો કરી હતી …….  આ રહી.

નવી નિશાળ ખુલે છે.

ઈ-વિદ્યાલય શરૂ થાય છે.

‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

       ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો હશે- જેમની પાસે થોડોક પણ ફાજલ સમય હશે- નિવૃત્ત વયસ્કો, શિક્ષિત ગૃહિણીઓ, વેકેશનમાં શું કરવું એવી મુંઝવણ વાળા કિશોર /કિશોરીઓ / યુવાનો / યુવતિઓ. એ સૌને આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા વિનંતી છે. અને જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.

 • તમારી વેબ સાઈટ પર ઈ-વિદ્યાલયનો લોગો મુકીને
 • શૈક્ષણિક વિડિયો/ સોફ્ટવેર સંબંધી મદદ કરીને
 • ગુજરાતની શાળાઓ અંગે માહિતી આપીને
 • આર્થિક સહયોગ આપીને
 • આ શુભ કાર્યના સમાચાર  તમારા મિત્રો/ સંબંધીઓને પહોંચાડીને

5 responses to “યજ્ઞકાર્યમાં સહભાગી થશો?

 1. aataawaani માર્ચ 16, 2015 પર 5:41 પી એમ(pm)

  આ વિદ્યાલય ખોલી એતો બહુજ ઉત્તમ કાર્ય કર્યું કહેવાય .. ધન્યવાદ
  ખુબ લોકો લાભ લ્યે એવી શુભેચ્છો સાથે આતા

 2. La' Kant માર્ચ 19, 2015 પર 11:14 પી એમ(pm)

  “જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.”…..લીંક આપવા કરતાં ….. ‘aakho lekh mookavo to ne sudada !’ ….વાળી
  [readsetu March 17, 2015 at 3:45 am] વાત પણ ધ્યાન પર લેવા જેવી અને અનુકરણીય તો છે જ …એમ લાગે છે ……
  http://www.gujaratguardian.in …….તમારા વિચાર-પ્રવૃતિના ,સ્વપ્નો-=મહેચ્છાઓના વિસ્તાર ફલક [સ્પેક્ટ્રમ]નો સુપેરે અણસાર-અંદાઝ આપી જાય છે …. જનસાધારણમાટે અને લોકહિતાર્થે “સેવાભાવ” કેન્દ્રમાં છે એ સ્પષ્ટતયા દેખાય છે અને ” સારું કામ ” ટેકો-સપોર્ટ હોય અને આગળ વધે તે ઉદેશ્ય, જે જરૂરી છે …., દેખાય છે …
  આપણા આ મિશનમાં અને માટે ઘણેરી સુભેચ્છાઓ છે ….. લવ યુ દોસ્ત ….
  -લા’કાન્ત / ૨૦.૩.૧૫

 3. Pingback: લેસે ફેઅર લીડરશિપ: Paresh P Vyas/ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 4. Gopal Parekh માર્ચ 28, 2015 પર 3:54 એ એમ (am)

  ઈવિદ્યાલય વિષે જાણવામાં હું મોડો પડ્યો, બહુ જ આશીર્વાદરૂપ થશે ગુજરાતીઓને એમાં બેમત નથી. best of luck to the team
  ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: