–
–
–
–
–
–
–
–
—————————————————————————————
જન્મ
કુટુમ્બ
- માતા – ધર્મલક્ષ્મીબેન , પિતા – માધવજીભાઈ
- પત્ની – દુર્ગા (આલગિયા), પુત્રો – નીશ, બિહાગ

પત્ની સાથે
શિક્ષણ
- ૧૯૫૩– એસ.એસ.સી., દક્ષિણામુર્તિ- ભાવનગર
- ૧૯૫૮– ચિત્રકલામાં સ્નાતક, મ.સ.યુનીવર્સીટી , વડોદરા
- ૧૯૬૫ – માસ્ટર ઓફ આર્ટ્સ – વેઈન સ્ટેટ યુનિ મિશિગન( યુ.એસ.)
- ૧૯૬૭ – એમ.એફ.એ.. ( પી.એચ.ડી. ની સમકક્ષ) – ક્રેનબ્રુક યુનિ,મિશિગન( યુ.એસ.)
વ્યવસાય
- મિલવાઉકી. વિસ્કોન્સિનમાં પ્રોફેસર
- હાલમાં ત્યાં જ પ્રોફેસર એમેરીટસ
This slideshow requires JavaScript.
તેમના વિશે વિશેષ
- ૧૯૬૧ – પત્ની દુર્ગા સાથે મિશીગન, યુ.એસ. એ માં સ્થળાંતર
- તેમનાવિશાળ કદના શિલ્પો માટે વિખ્યાત
- રાસાયણિકપ્રક્રિયાઓથી ધાતુઓ પર નવીન રંગોની ભાતો ઉપજાવવાના હુન્નરના નિષ્ણાત.
- તેમણેસર્જેલા અનેક શિલ્પો જાહેર જગાઓમાં નજરે પડે છે.
- તેમનાંઅનેક ધાતુ પર ઉપજાવેલા નિસર્ગ ચિત્રો અમેરિકા અને ભારતના સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે.
- તેમની કળાની ખ્યાતિ ફ્રાન્સ, બેલ્જિયમ અને ઈટાલીમાં પણ થયેલી છે.
તેમના જીવન વિશે એક લેખ
ગુંજન – સામાયિકમાંથી.
——

ઉપરના લેખમાંથી તેમની કળા વિશે….


સાભાર
- ડો કનક રાવળ
- શ્રી. આનંદરાવ લિંગાયત ( ‘ગુંજન’ ના તંત્રી)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
કૌશલ્ય સભર સાધનાથી અભિભૂત થઈ જવાયું….સો સો સલામ.
રમેશ પટેલ(આકાશદીપ)