ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આદમ ટંકારવી, Adam Tankaravi


————————————————–

તેમની વેબ સાઈટ

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

સમ્પર્ક

  • 200 Halliwell road, Bolton Lancashire, BL1 3QJ –  U.K.

મૂળ નામ

  • આદમભાઈ મુસાભાઈ પટેલ ( ઘોડીવાળા)

જન્મ

  • ૨૭, સપ્ટેમ્બર, ટંકારિયા, ભરૂચ જિ.

કુટુમ્બ

  • માતા – આયેશા , પિતા – મુસા ભાઈ
  • પત્ની – , સંતાનો

અભ્યાસ

  • મેટ્રિક સુધી – ગામમાંથી
  • બી.એ. – જયહિંદ કોલેજ, મુંબાઈ
  • એમ.એ. – એમ.ટી.બી. કોલેજ, સુરત
  • બી.એડ/ એમ.એડ./ પી.એચ.ડી. – ્સરદાર પટેલ યુનિ. – વલ્લભ વિદ્યાનગર

વ્યવસાય

  • સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ ક્ષેત્રે
  • યુ.કે.માં શિક્ષણ ક્ષેત્રે

તેમના વિશે વિશેષ

  • ૧૯૮૧ – યુ.કે,.ની લેન્કેસ્ટર યુનિ.માંથી ભાષાશાસ્ત્રમાં સ્નાતક – બ્રિટિશ કાઉન્સિલની સ્કોલરશીપ
  • ૧૯૯૧ સુધી ટંકારિયા હાઈસ્કૂલમાં શિક્ષક અને એમ.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ’માં અંગ્રેજીના અધ્યાપક
  • ૧૯૯૧ – યુ.કે.માં સ્થળાંતર
  • ૧૯૯૧ – ૧૯૯૮ – બોલ્ટન મુસ્લિમ કન્યા શાળામાં શિક્ષક
  • બોલ્ટન અને પ્રેસ્ટનની કોલેજોમાં અંગ્રેજીના ખંડ સમયના વ્યાખ્યાતા
  • ૧૯૯૮ -૨૦૦૧ બ્લેકબર્ન મુસ્લિમ કન્યાશાળામાં મુખ્ય શિક્ષક
  • ૨૦૦૧ -નિવૃત્તિ
  • હાલમાં અંગ્રેજ કવયિત્રી જુલી બોડન સાથે ‘સમકાલીન અંગ્રેજી કવિતા’ અંગેના પ્રોજેક્ટમાં કાર્યરત
  • દેશ વિદેશમાં અનેક મુશાયરાઓમાં ભાગ લીધો છે.
  • ગુજરાતી કવિતાઓનું અંગ્રેજીમાં રૂપાંતર –
  • સાદું જીવન અને ભારતીય અને સૂફી જીવન દર્શનમાં પૂર્ણ આસ્થા
આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

AT4

રચનાઓ

  • કવિતા – સંબંધ, નખશિશ, આદમ ટંકારવીની ગઝલો
  • અંગ્રેજીમાં રૂપાંતર – ‘Aroma’ – શ્રી. અહમદ ગુલની કવિતાઓ
  • સંશોધન – ગુજરાતી ગઝલ, આદમ કદ અરિસામાં
  • શિક્ષણ – બ્રિટિશ યુનિ.માં એક વર્ષ, સાહિત્યનું અધ્યાપન
  • જીવન ચરિત્ર – એચ. એમ.પટેલ
  • પ્રવાસ  વર્ણન – અમેરિકા રંગ ડોલરિયો

સન્માન

  • ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જયંત પાઠક પુરસ્કાર
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘દિલીપ મહેતા’ ગઝલ પારિતોષિક
  • INT નો એવોર્ડ

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ

2 responses to “આદમ ટંકારવી, Adam Tankaravi

  1. Vinod R. Patel નવેમ્બર 13, 2015 પર 5:43 પી એમ(pm)

    બેસતા વરસે એક સારું સદ કાર્ય- સાહિત્ય કર્મ કરવા બદલ સુરેશભાઈ આપને ધન્યવાદ.

    ગુ.પ્ર.પ.માં પુષ્કળ પરિચયો મુક્યા પછી તમને ત્વરિત પરિચય તૈયાર કરવાની હથોટી સારી આવી ગઈ છે . ઈ-મેલમાં માહિતી મોકલી કે વળતી ટપાલે પરિચય તૈયાર ! અભિનંદન .

  2. bazmewafa નવેમ્બર 17, 2015 પર 9:25 પી એમ(pm)

    ઘણો આભાર! અજીઝ મુરબ્બી અને મિત્ર આદમભઈ ઉર્ફે અદમ ટંકારવીનો પરિચય -ગુજરાતી પ્રતિભા પરિચયમાં વાંચી ઘણો આનંદ થયો.ધન્યવાદ.નેચેની લીંક પર ‘બઝમે વફામાં’બે લેખ છે.રસ ધરાવનારને વાંચવા માટે રણકો અને ટંકારના કવિ _ અદમ ટંકારવી
    https://bazmewafa.wordpress.com/2007/08/19/gujlishkavi_adamtankarvi/
    ડો.અદમ ટંકારવી ને એનાયત થયેલ આઈ એન ટીનો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ–મુંબઈ સમાચાર
    https://bazmewafa.wordpress.com/2011/08/14/kalapiaward-todr-ada/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: