ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

લાભશંકર ઠાકર, labhshankar thaker


la_tha-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!

-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

તેમની એકાંકીઓ વિશે

તેમની રચનાઓ

કવિતાકોશ પર એક અછાંદસ

વૃક્ષ – એકાંકી

એક સરસ અંજલિ

ચિત્રલેખા પર અંજલિ

મુંબાઈ સમાચારમાં અંજલિ

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

________________________________

ઉપનામ

  • લઘરો, પુનર્વસુ

જન્મ 

  • જાન્યુઆરી 14, 1935,  સેડલા (સુરેન્દ્રનગર)

અવસાન

  • ૬, જાન્યુઆરી- ૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  ? ;  પિતા –     ?

અભ્યાસ

  • એમ. એ., ડી. એસ. એ. સી.

વ્યવસાય

  • આયુર્વેદિક ચિકિત્સક

જીવન ઝરમર

  • સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા
  • અમદાવાદમાં ચિકિત્સા તથા લેખન પ્રવૃત્તિ
  • ‘રે’ મઠ ના સભ્ય

la_tha_chitralekha

રચનાઓ

  • કવિતા –  વહી જતી પાછળ રમ્ય=ઘોષા, માણસની વાત, મારે નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, પ્રવાહણ, લઘરો, કાલગ્રંથિ, ટોળા અવાજ ઘોંઘાટ વિ.
  • નવલકથા – અકસ્માત, કોણ?, પીવરી, લીલા સાગર, હાસ્યાયન, ચંપકચાલીસા, અનાપસનાપ વિ.
  • નિબંધો – એક મિનિટ, ક્ષણ-તત્ક્ષણ, સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે વિ.

સન્માન 

  • વિશેષ રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ચંદ્રક

સાભાર

  • કર્તા-કૃતિ પરિચય
  • મૃગેશ શાહ
  • ગુજરાતી સાહિત્ય સંગમ
  • બકુલ ટેલર – મુંબાઈ સમાચાર

10 responses to “લાભશંકર ઠાકર, labhshankar thaker

  1. Pingback: 14 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  2. Pingback: ધીરુભાઇ ઠાકર, Dhirubhai Thaker | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: ( 835 ) લાભશંકર ઠાકર નશ્વર દેહથી હવે નથી – શ્રધાંજલિ . | વિનોદ વિહાર

  9. pragnaju જાન્યુઆરી 7, 2016 પર 5:45 પી એમ(pm)

    અમારી હાર્દિક શ્રધ્ધાંજલી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: