ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી સાહિત્ય અંગેની કસોટી


 1. ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
 2. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
 3. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસાહેબ ગાયકવાડ
 4. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળસાહિત્ય
 5. રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
 6. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
 7. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
 8. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? : બળવંતરાય ક. ઠાકોર
 9. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
 10. જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

5 responses to “ગુજરાતી સાહિત્ય અંગેની કસોટી

 1. harnishjani52012 ફેબ્રુવારી 5, 2016 પર 11:02 એ એમ (am)

  આવી સુંદર માહિતી ભેગી કરવા બદલ અભિનંદન. મને બહુ ઉપયોગી નિવડશે. આભાર.

 2. Vimala Gohil ફેબ્રુવારી 7, 2016 પર 3:37 પી એમ(pm)

  મજા આવી ગઈ, ને મોજીલી માહિતિનો ખજાનો ખુલતા અગ્નાની નું ગનાન પણ વધ્યુ.આભાર.

 3. readsetu ફેબ્રુવારી 8, 2016 પર 5:47 એ એમ (am)

  સેમ્પલીયાએ મજા કરાવી દીધી।…

  2016-02-05 18:18 GMT+05:30 “ગુજરાતી પ્રતિભા પરિચય” :

  > સુરેશ posted: ” ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે
  > પંદરમી સદીમાં લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર
  > આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી
  > સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસા”
  >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: