સૌરાષ્ટ્રના ઈતિહાસના યુવાન અભ્યાસુ
–
–
–
# ઈતિહાસનો આરાધક
તેમનો બ્લોગ
તેમના વિશે એક સરસ લેખ
———————————————————-
સમ્પર્ક pkhachar@gmail.com
જન્મ
- ૬, ફેબ્રુઆરી- ૧૯૬૯, સણોસરા ( તા. ચોટીલા)
કુટુમ્બ
- માતા – જનુબા , પિતા – ભગુભાઈ
- પત્ની – ભાવનાબા , સંતાન – સુમનબા, પરંજય
શિક્ષણ
- પ્રાથમિક – સણોસરા, બગસરા
- ૧૯૮૯ – બી.એ.; ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ
- ૧૯૯૧ – એમ.એ., સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ
- ૨૦૦૬ – પી.એચ.ડી.
વ્યવસાય
- ૧૯૯૨થી – જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ
તેમના વિશે વિશેષ
- ૧૯૯૬ – પ્રથમ સંશોધન ગ્રંથ – કાઠી ઈતિહાસ અને સંસ્કૃતિ
- ‘ફૂલછાબ’માં ઈતિહાસ અંગે લોકપ્રિય લેખમાળા

–

રચનાઓ
- ઈતિહાસ – કાઠી ઈતિહાસ અને સંસ્કૃતિ, ભુચરમોરીની લડાઈ, ઈતિહાસ સુમન, સોરઠની વિદ્યાપીઠ – બહાઉદ્દીન કોલેજ, તવારીખ, કાઠીઓ અને કાઠિયાવાડ
- શિક્ષણ અંગે – ઈતિહાસ એટલે?
- સંપાદન( સૌરાષ્ટ્ર- કચ્છ ઈતિહાસ પરિષદના ઉપક્રમે) – સૌરાષ્ટ્ર- ગુજરાતના શાસકોની વંશાવળીઓ, વોટ્સનનો કાઠિયાવાડ સર્વસંગ્રહ, ગિરનારનો ઈતિહાસ, બાબી રાજવંશના ગીતો, સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઈતિહાસ
- તેમના વિશે પુસ્તક – ઈતિહાસનો આરાધક – પ્રદ્યુમ્ન ખાચર ( ડો. ધીરૂભાઈ વાળા)
Like this:
Like Loading...
Related
Sir call me ,i am vinubha vala from gir somnath, please contact me
Khoob gamyu saheb…
ખાચર પ્રદ્યુમન કુમાર ભગુભાઈ
પત્ની ભાવનાબા
સંતાનો સુમનબા ને પરંજય ભાઈ
ખુબ ખુબ આભાર. મૂળ પરિચયમાં વિગત ઉમેરી દીધી. તમારાં માતાનું નામ જણાવવા વિનંતી
આ બ્લોગ માં પ્રધુમ્ન ખાચર ના પરિચય સણોસરા તાલુકો ચોટીલા કરવું જેમાં (તા. લીટોચ )લખાયું છે અને મારા માતાનું નામ જનુબા કરવું આ ઉપરાંત સંપર્ક માં pkhachar@gmail.com મૂકવા વિનંતી
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય