તેમના અવસાનના માઠા સમાચાર મળતાં આ પરિચય સુધારા/ વધારા સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવે છે.
__________________________________________
સમ્પર્ક
- ભારત – પ્લોટ નં . 207, સેક્ટર – 29, ગાંધીનગર- 380 029 : ફોન – (79) 2323 4273
- કેનેડા – ફોન – 905 – 568- 8025
- ઇમેલ – gajjar@mail.com
જન્મ
- 26 – જુલાઇ, 1934 ; પાનસર, જિ. મહેસાણા
અવસાન
- ૩૧, માર્ચ -૨૦૧૬, ગાંધીનગર
કુટુમ્બ
- માતા – ; પિતા –
- પત્ની – કવિતા ; પુત્ર – નીલ
અભ્યાસ
- 1953 – એસ.એસ.સી.
- બી. એ. (ઓનર્સ) ; એમ એ.
- સી.એમ (કેનેડાના ગવર્નર જંરલે આપેલી માનાર્હ ઉપાધિ )
વ્યવસાય
- શિક્ષક – અસારવા વિદ્યાલય , અમદાવાદ, સાત વર્ષ
- ભાષાન્તરકાર – ગુજરાત યુનિ. – સાત વર્ષ
- અધ્યાપક – નવગુજરાત કોલેજ, અમદાવાદ, ત્રણ વર્ષ
- વેપારીઅને સી.ઇ.ઓ. – ક્વોલીટી પ્રિન્ટર્સ , સ્ટીવનવિલ, કેનેડા

આ ચિત્ર પર ક્લિક કરો
જીવનઝરમર
- અસારવા વિદ્યાલયમાં શિક્ષકની નોકરીની સાથે સાથે બી.એ. અને એમ.એ માટે ભણ્યા
- તેમની અમૂક નવલિકાઓ અને વાર્તાલાપો આકાશવાણી, અમદાવાદ પરથી પ્રસારિત થયાં છે.
- 1970 – કેનેડામાં સ્થળાંતર અને સ્ટિવનવિલ , ન્યુફાઉન્ડલેન્ડ માં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત
- 1971– પ્રિન્ટીંગના ધંધામાં ઝંપલાવ્યું
- 1974 – પોતાની પ્રિન્ટીંગ કમ્પની ની સ્થાપના
- કેનેડાની વિવિધ સંસ્થાઓમાં માનદ સેવાઓ અને ચેરમેન/ ડિરેક્ટર
- તેમની નવલકથાઓ ‘પથ્થર થર થર ધ્રુજે’ ગુજરાત સમાચારમાં ; ‘આંધીનો ઉજાસ’ સંદેશમાં અને ‘કાચી માટીનું ઘર’ જય હિન્દ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઇ હતી
- ‘પથ્થર થર થર ધ્રુજે’ 56 ભાગમાં ટી.વી. સિરીયલ રૂપે તૈયાર થઇ છે.
- દર વર્ષે શિયાળામાં ભારત આવે છે અને તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને રહે છે.
લાક્ષણિકતાઓ
- તેમની રચનાઓમાં કેનેડીયન રહેણીકરણી અને ભારતીય સંસ્કૃતિનું સુભગ સંયોજન છે.

મુખ્ય રચનાઓ
- નવલકથા – ફૂલડે ફૂલડે ફોરમ, અંતઃસ્તલ, સ્નેહ શૂન્ય સરવાળા, પથ્થર થર થર ધ્રુજે , કાચી માટીનું ઘર, તિમિરનાં તેજ, આંધીનો ઉજાસ ,
- નવલિકા – તુલસીનો છોડ, પ્રેમદિવાની, ગુલશનનાં ગુલ
- English – The shuddering stones , Devotee, Conflict
સન્માન
- કેનેડામાં અનેક સ્થાનિક એવોર્ડ
- કેનેડા સરકારનો કેનેડા વોલન્ટિયર એવોર્ડ
- કેનેડા સરકારનો ‘ સાઇટેશન ફોર સીટીઝનશીપ’ એવોર્ડ
- કેનેડાના ગવર્નર જનરલનો ‘ઓર્ડર ઓફ કેનેડા’ એવોર્ડ( ભારતના પદ્મશ્રી ને સમકક્ષ )
- ટોરોન્ટો પ્રાઉડ ગુજરાતી એવોર્ડ
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ – ‘આંધીનો ઉજાસ’ નવલકથા માટે
સાભાર
Like this:
Like Loading...
Related
very nice profile dada….. Readgujarati par “Navo Sambadh” khubaj saras chhe!!
સરસ માહિતિ…
તેમની પથ્થર થર થર ધ્રુજે નવલકથા સરસ છે… કથાવસ્તુ અને પાત્રાલેખન આલેખ્યા છે…
આભાર…
સરસ માહિતિ…
તેમની પથ્થર થર થર ધ્રુજે નવલકથા સરસ છે… કથાવસ્તુ અને પાત્રાલેખન સરસ આલેખ્યા છે…
આભાર…
તેમની સુંદર રચનાઓથી થોડી પરિચિત હતી.વિશેષ જાણવા મળ્યું.આનંદ સાથે આભાર.
Jay Gajjar // Feb 19, 2007 at 9:25 am
Dear Sureshbhai,
Namaste. Thanks. You are doing wonderful work of Gujarati.
Just two things about my profile -1. I was never a primary teacher. Teacher in a high school. 2. My TV serial is ready but not yet serialized on any chanel. May be soon.
Thanks to all readers who made comments on my story. On every walk of life, we meet all kinds of people. May God give us sense to separate good and bad events.
Good luck to all. By the way, out of all short stories published in 2006 in Navchetan, one of my story has been awarded Nanubhai Surati award for short stories. Again, thanks to all readers.
Thanks and good luck for your blog.
Jay Gajjar
Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય
તેમની એક બહુ જ પ્રેરક વાર્તા
http://bazmewafa.wordpress.com/2008/01/23/drashtikon_jaygajjar/
તેમના વીશે વધુ વાંચો –
http://bazmewafa.wordpress.com/2007/04/14/paritoshak_jaygajjar/
Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ - જય ગજજર « ગદ્યસુર
Dear Bhai Suresh,
Thanks to let me learn and Know about Jay Gajjar.
You are on E Book list ….
Great start to put the work for surfers to read in Gujarati.
Regards
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
આટલા મોટા ગજાનાં
ડ્યુએલ સીટીઝન સાહીત્યકાર
વિષે અજાણ જ હોત
જય હો
Pingback: ગૂઢ રહસ્ય – જય ગજજર « ગદ્યસુર
Dear Sureshbai & Jay,
Excellent short story. It will compell the society to think in the direction of
communal harmony& human values. Congratulations..
Shashikant Shah
I feel proud to have a personal friend mr. Jay Gajjar bhai. He is a towering father figure of Gujarati samaaj here in Toronto.He is being honoured with Shri Chinu Mody, another Gujarati poet, writer, critic. Both of them will be felicitated on July 24, 2010 at Toronto, Canada by Mehfil group (A social, cultural and literary organisation), Shabda Setu (A Gujarati literary organisation), Hindi Times, a weekly newspaper, Hamara Sahara (A self help Seniors’ group of Troronto. The function is expected to be attended by hundreds.
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સ્વ. જય ગજજરને શ્રદ્ધાંજલિ | સૂરસાધના