ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી


સાભારશ્રી. જુગલકિશોર વ્યાસ, કોડિયું

મેઘાણી સાહિત્ય વિશે ‘દર્શક’નાં વ્યાખ્યાનો – નીચેના ચિત્ર પર ક્લિક કરી માણો –

bhed

એના પાછલા મુખપૃષ્ઠ પરના લખાણનો એક ભાગ …

bhed_1.PNG

4 responses to “ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી

 1. Vimala Gohil જૂન 20, 2016 પર 12:15 પી એમ(pm)

  મજાનું વાંચન આપવા માટે બહુ-બહુ આભાર.શરૂઆત થઈ છે વાંચવાની તો પુરૂ પણ થઈ જાશે.આભાર, ફરી.

 2. harshad brahmbhatt જૂન 20, 2016 પર 9:55 પી એમ(pm)

  મજાનું વાંચન આપવા માટે બહુ-બહુ આભાર.શરૂઆત થઈ છે વાંચવાની તો પુરૂ પણ થઈ જાશે.આભાર, ફરી..grat gujartie and gujarat….we wot it

 3. Vimala Gohil જૂન 22, 2016 પર 5:51 પી એમ(pm)

  મેઘાણીનું લોક્સાહિત્ય કેટલુંક ક્યાંય ને ક્યાંય વાંચેલ, પણ અહી “શી રીતે થઈ આ સચિત્ર આવ્રુતિ” એ જાણ્યુ ત્યારે એ શક્ય બનાવનાર સૌને
  અહોભાવ ભર્યા નમન કર્યા. “પ્રવાહિક અને પ્રાસાદિક વ્યાખાનો” એક જ બેઠકે વંચાઇ ગયા!!

  “તું વણકર ને હું વણાર…..તારી જાત ન પૂંછું જોગડા” ને પછી આવે કેઃ”જ્યારે સમાજમાં આ બધુંચાલતું હતું ત્યારે મહાત્મા ગાંધીનો જન્મ નહોતો થયો”
  હા, ત્યારે તો મેઘાણીનું “લોક” જ હતું.

  “મેઘાણી અમારો માણસ હતો,અમારા માણસનું કંઈ સારું સારું બોલાય છે,પછી અમે સમાજીએ કે ના સમજીએ” આ છે મેઘાણી એ આપેલ
  લોક સંસ્ક્રુતિ!!!!

  બહુ ભોગ્ય વાંચન પહોંચાડવા બદલ આભાર.

 4. jugalkishor જૂન 22, 2016 પર 9:12 પી એમ(pm)

  આ લખાણો મોકલનાર શ્રી તુષાર મહેતા હતા. મેં તો એ લખાણો એમના કહેવા “This may interest you.

  Pls forward it to interested people in your circle.” મુજબ તમને મંચ માટે મોકલ્યું હતું. શ્રી મહેતાનો આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: