િત્ર દસ બાર વરસ જૂના ગુજરાતી નેટ જગતમાં ઈ-બુક બનાવવી અને બ્લોગ કે વેબ સાઈટ પર મુકવી એ હવે નવી વાત નથી. પણ……આખા ને આખા ખજાના વિનામૂલ્યે વિશ્વ ભરના ગુજરાતીઓ માટે ખુલ્લા મુકી દેવા જેવાં સત્કાર્યો પણ શાણાં, કલ્યાણકારી ભાવના વાળાં સજ્જનો અને સન્નારીઓ કરી રહ્યાં છે. એ જાણીને વાચકોને જરૂર આનંદ થશે.
નિસ્વાર્થ કામ કરનાર
એ સૌ ગુજરાતીઓને
શત શત વંદન
લો … ચિત્ર પર ક્લિક કરીને આ બધી વેબ સાઈટો પર ઘુમી વળો…

આ ચિત્ર પર ક્લિક કરો
પુસ્તકાલય

આ ચિત્ર પર ક્લિક કરો.
પ્રતિલીપી

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.
અક્ષરનાદ

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો


Like this:
Like Loading...
Related
Very Good. Hatts of to all website’s founder and team members.
Collection of such data(books/articles) in a professional way will help many readers to find and read according to their interest.
Happy to see all your books on Pritilipi and on Pustakalay.
Aksharnaad’s collection is also very good.
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 930 ) જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા | વિનોદ વિહાર
બહુ સુંદર……………….
લીંક મુકવા માટે ખૂબ આભાર…….સુરેશભાઈ.
અનિલ શુક્લ http://www.sivohm.com
really very nic website .i m highly thankful to you for books of tatvachintan . pls put some book of maharshi arvind .