ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગોલીબાર એન. જે.


Golibar_3‘ચક્રમ’ના સ્થાપક

નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
—-
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.

આખી રચના અહીં

—————

આખું નામ

  • નૂરમહમ્મદ જુસબભાઈ ગોલીબાર

જન્મ

  • ૧૯૧૪, પડધરી, જિ. જામનગર

અવસાન

  • ૨૬, નવેમ્બર-૧૯૬૬; અમદાવાદ

કુટુમ્બ

  • માતા-? ; પિતા– ?
  • પત્ની – ? ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી

વ્યવસાય

  • ૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી
  • ૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી

તેમના વિશે વિશેષ

  • સામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક
  • તેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

3 responses to “ગોલીબાર એન. જે.

  1. સુરેશ જુલાઇ 26, 2016 પર 7:05 એ એમ (am)

    તેમના પુત્ર ‘ભોલાભાઈ’ વિશે હવે પછી.
    બાપ કરતાં દીકરો સવાયો : ભોલાભાઈ ગોલીબાર

  2. Vimala Gohil જુલાઇ 27, 2016 પર 1:47 પી એમ(pm)

    પોસ્ટના મથાળામાં લખ્યું છે “ગોલીબાર એન. જે.” પણ દેખાયું ને વંચાય ગયું “ચક્રમ”!!!!!!!
    ભોલાભાઈ ગોલીબાર વિશે આતુરતા છે..

  3. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: