ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,736,071 વાચકો
Join 1,401 other followers
નવા પરિચય
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
જાની સાહેબ, મુ. નરેન્દ્રભાઈ મારા સબંધી થાય અને એમને બે ત્રણવાર મળ્યો છું. ધનંજયભાઈ અને બીજા ભાઈ ચેતનભાઈ જે બેંકમાં હતા તે ધંધામાં જોડાઈ ગયા અને તે મારા સાઢુંભાઈનાં બનેવી થાય. નરેન્દ્રભાઈનો સ્વભાવ આકરો હતો(મોટા ભાગના અનાવીલોમાં આ ગુણ હોય છે). એમના એક મિત્ર ડો.નાગવાડિયા જેવા માણસ તો જેને એક વ્હેત ઉચો માનવી કહો એવા હતા. છેલ્લે જયારે હું નરેન્દ્રભાઈને મળ્યો ત્યારે નાગરવાડીયા સાહેબ એમને ઘરે બેઠા હતા. નાગરવાડીયા પોતાની કારમાં પેશન્ટને ઘરે પોતાની કારમાંજઈને તપાસવાના પાંચ રૂપિયા લેતા(૧૯૬૫-૭૦). પણ જો પેશન્ટ સીરીયસ નહિ હોય તો બોલાવાનારની ધૂળ કાઢી નાખતા. એકદમ ગાંધીવાડી. કાયમ ખાદીના સફેદ કપડા પહેરતા. એમના સસરા ઘીવાલા સુરતના મેયર હતા. પેશન્ટને ત્યાં જાય ત્યારે કારમાં એમના પત્ની લંચ લઈને સાથે જાય અને રસ્તે ખવડાવે. દવાખાનામાં પાંચથી છ કમ્પાઉન્ડરો કામ કરે. બંને બાજુએ એક એક પેશન્ટ બેસે…એકને ઇન્જેક્શન આપે અને બીજાને તપાસે એટલી બધી ગરદી થતી. રાતે નવ/દસ વાગે એમનો છુટકારો થતો. પરંતુ કાયમ શાંત અને હસતા. મારી પાસે વધુ વિગત નથી કે મળે એમ નથી નહિ તો તમને આપતે. ખરેખર એ એક અદભુત ડોક્ટર મહાત્મા હતા. એમનું નીદાન પણ ૧૦૦% સાચું જ નીકળતું.
Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય