ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ, ઈ – બુક


‘મળવા જેવા માણસ’ -શ્રેણીના પચાસ પરિચયો શ્રી. પી.કે.દાવડાએ બહુ જ મહેનત કરીને બનાવ્યા હતા.

આ રહ્યા

હવે આ બધા સજ્જનો ઈ-બુકમાં …

mj

આ ટાઈટલ પાના પર ‘ક્લિક’ કરો

4 responses to “મળવા જેવા માણસ, ઈ – બુક

 1. Vimala Gohil નવેમ્બર 17, 2016 પર 3:22 પી એમ(pm)

  ઈ-બુક પુરી વાંચીને થયું કે આ પુસ્તક્માં મળવા જેવા માણસોનો માત્ર પ્રતિભા પરિચય જ નહી
  પણ કંઈક વિશેષ પરિચય પણ થયો.
  દરેક્ની પ્રારંભિક લડાઈ, અથાક પરિશ્રમ અને તેની ફળશ્રૃતિ રૂપે મેળવેલ સફળતા તેમજ પ્રેરણાદાયક સેવા કાર્યો
  વિશે સરસ જાણકારી મળી.

 2. Pingback: ( 974 ) શ્રી પી.કે.દાવડા આલેખિત ૫૦ મળવા જેવા માણસોની જીવન ઝરમરની ઈ-બુક …. | વિનોદ વિહાર

 3. aataawaani નવેમ્બર 18, 2016 પર 8:43 પી એમ(pm)

  ભાઈ શ્રી પી કે દાવડાએ વિના સ્વાર્થે અથાગ પરિશ્રમ કરી . મળવા જેવા માણસોનો પરિચય કરાવ્યો એ . ઘણું ઉત્તમ કાર્ય કર્યું કહેવાય તેમને લાખો ધન્યવાદ અને અભિનંદનો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: