ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – શ્રી . હરીશ દવે


      સ્વજનનો પરિચય આપવો એટલે ….  પોતાનો પરિચય આપવા જેવું કામ!

    હરીશ ભાઈ ‘પરિચય બ્લોગ’ પરના જ નહીં પણ નેટ પરથી મળેલા સૌથી જૂના સાથી. એમનો પરિચય આપવો એ કદાચ અનુચિત/ અનધિકાર ચેષ્ઠા ગણાય. પણ અહીં એમનો પરિચય નહીં, એમના કામનો પરિચય આપવો છે.

     નીચેનાં ચિત્રો પર ક્લિક કરો…

gpp

hd5

hd1

hd2

hd3

hd4

hd6

અને ખાસ નોંધવાનું એ કે,
આ બધી જગ્યાઓએ
ઘણી જહેમત અને સંશોધન કરીને
હરીશ ભાઈએ
વાનગીઓ પીરસેલી છે.

     નેટ પર મળેલ મિત્ર રત્નોમાં હરીશ ભાઈ સૌથી જૂનું, હીરા જડિત, ઝવેરાત છે. એમની અને આ જણની અંતરયાત્રામાં થોડાંક વર્ષ એ ઝવેરાત ઢંકાઈ ગયું હતું. આજે એને ઊંડી ખાણમાંથી કાઢી, આમ રૂપરંગ આપી વાચકોના ધ્યાન પર લાવવાનો ઉમંગ છે – ઉલ્લાસ છે.

7 responses to “મળવા જેવા માણસ – શ્રી . હરીશ દવે

 1. Vinod R. Patel ડિસેમ્બર 28, 2016 પર 12:13 પી એમ(pm)

  હરીશભાઈ અને સુરેશભાઈ ની મહત્તમ બ્લોગ સંપાદનની હરીફાઈ અભિનંદનીય છે.
  બ્લોગીંગ જગતમાં આ બે મિત્રોએ સુંદર કામ કરી બતાવ્યું છે એ નિર્વિવાદ વાત છે.
  હરીશભાઈ નો એમના બ્લોગ થકી થયેલ પરિચય માણ્યો. બન્ને મિત્રોને ધન્યવાદ.

 2. હરીશ દવે (Harish Dave) ડિસેમ્બર 30, 2016 પર 6:36 એ એમ (am)

  સુરેશભાઈ! ધન્યવાદ. મને ખબરેય ન પડી અને તમે મને અહીં ખડો કરી દીધો! આપના સ્નેહભર્યા શબ્દો માટે ખૂબ આભાર.
  મિત્ર! મારી બ્લૉગિંગ પ્રવૃત્તિઓમાં આપનો સૌથી મોટો ફાળો એ કે આપના કીમતી સૂચનથી હું બ્લોગસ્પોટ પરથી વર્ડપ્રેસ પર આવ્યો. 2006માં વર્ડપ્રેસ પર ‘મધુસંચય’થી મારી બ્લોગિંગ પ્રવૃત્તિઓ ખૂબ વિકસી.

  વાચકોની જાણ માટે નમ્રતાપૂર્વક ઉમેરું કે મારી પોતાની રચનાઓ – લઘુકથાઓનો નવો – લેટેસ્ટ બ્લૉગ ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ ઑક્ટોબર 2016 થી પ્રકાશિત થાય છે.
  ફરી ધન્યવાદ!

 3. હરીશ દવે (Harish Dave) ડિસેમ્બર 30, 2016 પર 6:45 એ એમ (am)

  અરે ભાઈ! ગુજરાતી સારસ્વત પરિચય, પ્રતિભા પરિચય , વેબ ગુર્જરીમાં તો મારું નાનું શું યોગદાન છે. ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારમાં આપ સૌના કામ સામે મારું કામ તો નજીવું છે.

 4. Pingback: ( 1035 ) શ્રી હરીશ દવે અને એમના સાહિત્ય સર્જનનો પરિચય | વિનોદ વિહાર

 5. Pingback: ( 1036 ) શ્રી હરીશ દવે અને એમના સાહિત્ય સર્જનનો પરિચય | વિનોદ વિહાર

 6. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: