ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભાગ્યેશ જહા, Bhagyesh Jha


bhagyesh1

‘કવિતા મારો વિસામો છે. કવિતા મારી હાશ છે, મારું ઓશીકું છે.’

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ

મેળાનું નામ ના પાડો

મઝા એ વાતની છે કે વડીલો વિરોધ કરી રહ્યા છે

SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.

અન્ય રચનાઓ 

એક સરસ પરિચય

————————————————-

જન્મ

 • ૧૮,  ફેબ્રુઆરી- 1955;  નારદીપુર તા. જિ. ગાંધીનગર.

કુટુમ્બ

 • માતા – શારદા ; પિતા – વાસુદેવ વિષ્ણુપ્રસાદ જહા
 • પત્નીઝરણા ; પુત્રીઓપ્રાર્થના, લજ્જા

અભ્યાસ

 • પ્રાથમિક – ?
 • માધ્યમિક – ?
 • ૧૯૭૬ – બી.એ. કોલેજ – ?
 • 19?? –   I.A.S

વ્યવસાય

 • ગુજરાત સરકારમાં વિવિધ હોદ્દા પર
 • ૨૦૧૬ માં નિવૃત્ત

તેમના વિશે વિશેષ

 • એક અનોખું વ્યક્તિત્વ. એક સંગમસ્થાન જ્યાં સંસ્ક્રુત, ગુજરાતી અને અંગ્રેજી મળે, ભળે. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા.અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સમજણથી ઘડાયેલ વાણી-વર્તન.અદભુત મિત્ર, એનાથી પણ અદકેરા માણસ. સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ

 • એમના ઘરમાં વાતાવરણ સંસ્કૃતનું અને શિક્ષણનું હતું. સંસ્કૃત પર એમનું એટલું પ્રભુત્વ છે કે ભાગ્યેશભાઈ પોતાનું આખું વક્તવ્ય સંસ્કૃતમાં અસરકારક રીતે આપી શકે છે.

 • પિતાજી શાળાના આચાર્ય અને દાદાજી અનેક સંસ્થાઓના સ્થાપક એટલે સમાજ સાથે પૂરી નિસ્બત ઉછેરમાં વણાઈ

 • શાળાભ્યાસ દરમિયાન વક્તૃત્વ, કાવ્યપાઠ, નાટકમાં હંમેશા એમને પ્રથમ સ્થાન મળતું. મોનો એકટીંગમાં માસ્ટરી

 • બી.એ.માં સંસ્કૃત વિષયમાં  ગોલ્ડ મેડલ.
 • મેડીકલમાં જવાની ઈચ્છા હતી પરંતુ એડમિશન ન મળ્યું એટલે સંકલ્પ કર્યો કે કંઈક કરી બતાવવું ! અને IAS થયા.

 • ૧૯૮૬  –  સ્ટડી ફેલો, બ્રિટિશ  કાઉન્સિલ – માન્ચેસ્ટર યુનિવર્સિટી
 • ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ , USDA ગ્રેજ્યુએટ સ્કૂલ, વૉશિગ્ટન
 • કૉલમ – ‘નવગુજરાત સમય’માં –  ‘સમયનો પગરવ’ ; ‘નમસ્કાર’ સામયિકમાં “સમયનું સ્ટેથોસ્કોપ” , જન્મભૂમિ પ્રવાસી, ફુલછાબ અને કચ્છમિત્રમાં
 • ૧૯૮૧– ગોધરા સબડીવીઝનલ મેજિસ્ટ્રેટ
 • ૧૯૮૩–  SPIPA
 • ૧૯૮૬–  ડાયરેક્ટર, DRDA, મહેસાણા
 • ૧૯૮૮–  જનરલ મેનેજર, સરદાર સરોવર યોજના
 • ૧૯૯૨– કોર્પોરેટ મેનેજર, GIIC
 • ૧૯૯૫–  મેનેજિંગ ડિરેક્ટર –  IndexTB
 • ૧૯૯૬ – ઉદ્યોગ કમિશ્નર
 • ૧૯૯૮ – કલેક્ટર, ખેડા
 • ૨૦૦૧ – કલેક્ટર, વડોદરા
 • ૨૦૦૫ – કમિશ્નર, માહિતી અને મનોરંજન કર
 • ૨૦૦૯  –  સચિવ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતો
 • અધ્યક્ષ – કાર્યવાહક સમિતિ,,ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત લલિત કલા અકાદમી.
 • ૨૦૧૫ – અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી
 • ૨૦૧૬–  ખાસ ફરજ પરના અધિકારી, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય.

તેમના વિશે એક  સરસ લેખ

bhagyesh2

 

તેમના પુસ્તકના વિમોચન વખતે – મુરારી બાપુ

રચનાઓ

 •  કવિતા – પહાડ ઓગળતા રહ્યા, મીરાંની જેમ મને મળજો, સંકોચાયેલું મૌન, ટેબલેટના અજવાળે પાનબાઈ, સમયસ્તોત્ર, ….અને આ વળાંકે
 • ગદ્ય – આમુખ (તંત્રીલેખ)

સન્માન

 • ૧૯૯૭ –  મેટ્રોકેમ એવૉર્ડ ફોર  એન આઉટસ્ટેંડીંગ મેનેજર ઑફ ધી ઇયર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
 • ૨૦૦૦( ખેડા) , ૨૦૦૩( વડોદરા)  – બેસ્ટ કલેક્ટર એવોર્ડ
 • ૨૦૦૫ – પ્રાઈમ મિનિસ્ટર્સ એવૉર્ડ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઑફ ઇ-ગવર્નંન્સ ઇનીશેયટીવ

 

10 responses to “ભાગ્યેશ જહા, Bhagyesh Jha

 1. Natwar Gandhi માર્ચ 8, 2017 પર 7:05 પી એમ(pm)

  Dear Bhagyeshbhai: I saw your profile in Gujarati Pratibhai Parichay.  It is well done.  I entirely agree with this assessment of your literary and administrative personality–એક અનોખું વ્યક્તિત્વ. એક સંગમસ્થાન જ્યાં સંસ્ક્રુત, ગુજરાતી અને અંગ્રેજી મળે, ભળે. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા.અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સમજણથી ઘડાયેલ વાણી-વર્તન.અદભુત મિત્ર, એનાથી પણ અદકેરા માણસ. સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ.  Congratulations! Hello to Zarnabahen and your lovely daughters!  Any plans of visiting the U. S. anytime soon? Warm regards. Natwar

  From: ગુજરાતી પ્રતિભા પરિચય To: natgandhi@yahoo.com Sent: Tuesday, March 7, 2017 4:49 PM Subject: [New post] ભાગ્યેશ જહા, Bhagyesh Jha #yiv5409772732 a:hover {color:red;}#yiv5409772732 a {text-decoration:none;color:#0088cc;}#yiv5409772732 a.yiv5409772732primaryactionlink:link, #yiv5409772732 a.yiv5409772732primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5409772732 a.yiv5409772732primaryactionlink:hover, #yiv5409772732 a.yiv5409772732primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5409772732 WordPress.com | સુરેશ posted: “‘કવિતા મારો વિસામો છે. કવિતા મારી હાશ છે, મારું ઓશીકું છે.’હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ?ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબમેળાનું નામ ના પાડોમઝા એ વાતની છે કે વડીલો વિરોધ કરી રહ્યા છેSMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આ” | |

 2. La' Kant " કંઈક " માર્ચ 10, 2017 પર 7:43 એ એમ (am)

  યેસ આઠ-નવ વર્ષો પહેલાં આજ દિવસોમાં ,વડોદરા ‘કારેલીબાગ’ નાં ‘બળવંતરાય કુદરતી ઉપચાર કેન્દ્ર./આરોગ્યધામ ” વતી ,બાજુમાંજ આવેલી ” લાલબહાદુર શાસ્ત્રી શાળા”નાં પ્રાન્ગણમાં ” હોળી,ધૂળેટી નિમિત્તે થયેલ તેમના ખાસ કાર્યક્રમમાં તેમની કવિતાઓ અને વક્તવ્ય પ્રત્યક્ષ માણ્યા છે સરકારી સેવામાં હોવા છતાં ” ડાઉન ટુ અર્થ”સાદગી પસંદ ખુલા વ્યક્તિત્વ વાળા કલાકાર છે જ ….મને ખરેખર ઘણો આનંદ થયો હતો, એ વખતે . ભીડમાં ઘડીક મળવાનું ય બન્યું હતું …. અભાર ફરીએજ ક્ષણો જીવંત તી ગઈ .

 3. Joshi Mukesh માર્ચ 12, 2017 પર 1:46 એ એમ (am)

  NICE SIR

  2017-03-08 3:19 GMT+05:30 ગુજરાતી પ્રતિભા પરિચય :

  > સુરેશ posted: ” ‘કવિતા મારો વિસામો છે. કવિતા મારી હાશ છે, મારું ઓશીકું
  > છે.’ હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ? ઊંચકી સુગંધ
  > એક ઊભું ગુલાબ મેળાનું નામ ના પાડો મઝા એ વાતની છે કે વડીલો વિરોધ કરી રહ્યા
  > છે SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આ”
  >

 4. riya માર્ચ 21, 2017 પર 2:07 એ એમ (am)

  execellent post.nice blog.. i like this કવિતા – પહાડ ઓગળતા રહ્યા, મીરાંની જેમ મને મળજો, સંકોચાયેલું મૌન, ટેબલેટના અજવાળે પાનબાઈ, સમયસ્તોત્ર, ….અને આ વળાંકે
  https://play.google.com/store/apps/details?id=com.knowledgeworld.gujjuinfo

 5. mayuri25 માર્ચ 21, 2017 પર 2:08 એ એમ (am)

  execellent post.nice blog.. i like this કવિતા – પહાડ ઓગળતા રહ્યા, મીરાંની જેમ મને મળજો, સંકોચાયેલું મૌન, ટેબલેટના અજવાળે પાનબાઈ, સમયસ્તોત્ર, ….અને આ વળાંકે
  https://play.google.com/store/apps/details?id=com.knowledgeworld.gujjuinfo

 6. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: 1327 – મને અજવાળાં બોલાવે… દિવાળી એટલે મનનો મહોત્સવ ….ભાગ્યેશ જહા | વિનોદ વિહાર

 8. Pingback: હાલો મેળે – ગઝલાવલોકન | સૂરસાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: