ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા


      ઈન્ટરનેટ ઉપર ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો શરૂ થયે દસ પંદર વર્ષ થઈ ગયા. આ ગાળામાં આ પ્રવૃત્તિ ઠીક ઠીક ફૂલી ફાલી છે. હજારથી વધારે વેબ સાઈટો / બ્લોગો પર સર્જન / સંકલન/ પુનર્મુદ્રણ/  સંશોધન અને કમસે કમ ‘કોપી પેસ્ટ’ કરીને પણ આપણી માતૃભાષા જીવંત રહી છે. હજારોની સંખ્યામાં ગુજરાતી ઈ-બુક હવે વિના મૂલ્યે વાંચવા મળી શકે છે. હવે તો સોશિયલ મિડિયા પણ અનેક ગણું ફૂલ્યું ફાલ્યું છે- સેલ ફોનો  પર પહોંચી ગયું છે!

 ગુજરાતી ભાષા મરવા પડી છે.
અંગ્રેજી મડમના મોહમાં
ગુજરાતી ‘મા’થી નવી પેઢી દૂર થતી જાય છે.

……  એવો બળાપો ઘણા વયસ્કોએ કરેલો છે. એની ચર્ચા પણ ઘણી થઈ છે . એક બે એવી ચર્ચાઓ આ રહી ….

…… ૧…….   ;  …… ૨…….

અને આવા તો ઘણા બધા ‘ચિંતા લેખ’ વાંચવામાં આવ્યા છે !

        પણ … એ ચિંતા ખોટી છે – તેવા નક્કર સમાચાર વાંચવા મળ્યા અને આ બ્લોગના વાચકોને એ ઉલ્લાસની લ્હાણી કરવા મન થયું ( ચૈત્રી નવરાત્રિ શરૂ થયાના ‘વાવડ’ આવ્યા છે !)

      અમદાવાદનાં દશાબેન કીકાણી અને એમના સાથીઓએ શરૂ કરેલ ‘બાળકો માટેની ગુજરાતી વાર્તા  સ્પર્ધા’ને મળેલ અભૂતપૂર્વ સફળતાના સમાચાર નીચેના સરનામે જઈ વાંચી લો ને?

વાર્તાલેખન સ્પર્ધા

e0aab5e0aabee0aab0e0ab8de0aaa4e0aabee0aab2e0ab87e0aa96e0aaa8-e0aab8e0ab8de0aaaae0aab0e0ab8de0aaa7e0aabe

બાળ જૂથમાટેની વાર્તાલેખન સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારોહ

img-20170325-wa0061

      દર્શાબહેન અને એમના સાથીઓને હાર્દિક અભિનંદન અને આ પ્રક્રિયા ચાલુ જ રાખવા… આવા અવનવા પ્રયોગો વધારતા જવા દિલી ઈજન…

Advertisements

6 responses to “ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા

  1. La' Kant " કંઈક " માર્ચ 28, 2017 પર 8:05 એ એમ (am)

    उमदा सत्य वातो पर ” *प्रकाश* साथे हैयाधारण !

  2. La' Kant " કંઈક " માર્ચ 28, 2017 પર 8:05 એ એમ (am)

    उमदा सत्य वातो पर ” *प्रकाश* साथे हैयाधारण !

  3. kalpana desai માર્ચ 28, 2017 પર 9:44 એ એમ (am)

    અરે વાહ👌 બહુ સરસ સમાચાર.

  4. Vimala Gohil માર્ચ 28, 2017 પર 4:25 પી એમ(pm)

    દર્શાબેન અને સાથીઓને તો અભિનંદન,સાથે ” ઉલ્લાસની લ્હાણી ” કરી તે આભાર આપનો પણ.

  5. Jagat Kinkhabwala માર્ચ 29, 2017 પર 3:59 એ એમ (am)

    Brilliant and successful initiative!
    Keep it up and add English and poetry too!
    Congratulations and all the best

  6. readsetu માર્ચ 30, 2017 પર 7:59 એ એમ (am)

    વાહ રે વાહ…. અતિ ઉત્તમ કામ. કામ કરનાર અને પ્રસારનાર સૌને અભિનંદન.
    લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: