ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હીતેન્દ્ર દેસાઈ, Hitendra Desai


hd1ગુજરાતના ત્રીજા મુખ્યપ્રધાન

વિકિપિડિયા પર 


જન્મ

  • ૯, ઓગસ્ટ – ૧૯૧૫, સુરત

અવસાન

  • ૧૨, સપ્ટેમ્બર – ૧૯૯૩ , સ્થળ -?

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ?
  • પત્ની – ? ,  સંતાનો – ?

અભ્યાસ 

વ્યવસાય

તેમના વિશે વિશેષ

  • શાળા અને કોલેજમાં ચર્ચાઓ, રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓમાં રસ
  • ૧૯૪૨ – ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રીય કામગીરી, જેલવાસ
  • આઝાદી બાદ મુંબાઈ રાજ્યમાં શિક્ષણ પ્રધાન
  • ગુજરાત રાજ્યની સ્થાપના બાદ જીવરાજ મહેતાના પ્રધાન મંડળમાં કાયદા પ્રધાન
  • બળવંતરાય મહેતાના પ્રધાન મંડળમાં – ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય મંત્રી
  • ૨૦, સપ્ટેમ્બર – ૧૯૬૫ ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું વિમાની અકસ્માતમાં અવસાન થતાં મુખ્ય પ્રધાન પદે
  • ૧૯૬૯ – ગુજરાતમાં કોમી રમખાણો વખતની કપરી કામગીરી
  • ૧૨, મે -૧૯૭૧ રાષ્ટ્રપતિ શાસન લદાતાં મુખ્ય મંત્રી પદેથી વિદાય.

સાભાર

  • વિકિપિડિયા

 

 

 

 

 

3 responses to “હીતેન્દ્ર દેસાઈ, Hitendra Desai

  1. Pingback: ગુજરાતના મુખ્ય મંત્રીઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. pravinshastri જૂન 14, 2017 પર 6:12 એ એમ (am)

    એઓ તો અમારા સુરતના. ગોપીપરામાં એમના ઘર પાસેથી કાયમ જવાનું થતું. સુરત-રાંદેર રોડ પર નવયુગ કોલેજના ઉદ્ઘાટન સમયે મારે જવાનું થયેલું નમસ્કાર કરી થોડી વાતો થયેલી. ખૂબ નમ્ર નેતા.

  3. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: