ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી પ્રતિભા પરિચય – એક નવી ઊંચાઈ


       મુલાકાતીઓની સંખ્યા તરફ નજર કરવાની ટેવ ઘણા વખતથી વીસરાઈ ગઈ છે. પણ આજે એકાએક આ પરિચય બ્લોગના એ આંક તરફ નજર પડી.

gpp_cnt_1

સૌ વાચકોના,
મદદ કરનાર  મિત્રોના
શુભેચ્છકોના
દિલી ભાવ
અને
પરમ તત્વની કૃપા
વગર
આ શક્ય બન્યું ન હોત.

સૌનો હૃદયપૂર્વક આભાર.

Advertisements

20 responses to “ગુજરાતી પ્રતિભા પરિચય – એક નવી ઊંચાઈ

 1. Kishor mehts ઓગસ્ટ 2, 2017 પર 2:25 પી એમ(pm)

  Thank you so much for info re: writers
  -authors -poets of Gujarati language.
  🙏🏾🙏🏾🙏🏾

 2. harnishjani52012 ઓગસ્ટ 2, 2017 પર 2:32 પી એમ(pm)

  અભિનંદન. લો, તમે કહ્યું. અને અમે પોંખ્યું

 3. P. K. Davda ઓગસ્ટ 2, 2017 પર 3:20 પી એમ(pm)

  ખૂબ જ ઉપયોગી માહીતિ એકત્ર કરી છે. સંશોધન કરનારાઓ માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે ટ્રાફીક તો હંમેશ માટે રહેશે જ.

 4. vimala ઓગસ્ટ 2, 2017 પર 3:39 પી એમ(pm)

    અમારા રુદિયાના વધામણા સ્વિકારશો

 5. Valibhai Musa ઓગસ્ટ 2, 2017 પર 7:30 પી એમ(pm)

  આખિર મહેનત તો રંંગ લાઈ, ના ! શત શત અભિનંંદન. ખુદા હાફિઝ. ખુદા આપ કો તંંદુરસ્ત લંંબી ઉમ્ર અતા ફરમાાયેંં ઔર ઇસી તરહ આપસે જ્યાદા સે જ્યાદા ગુજરાતી ભાષા ઔર સાહિત્ય કી સેવા હોતી રહે. સુુુબહ સુબહ હમને પાક પરવર દિગાર સે દુઆ કી હૈ તો વો હમારી દુઆ કબૂલ ફરમાયેગા. આમીન.

 6. Jitendra Desai ઓગસ્ટ 3, 2017 પર 1:52 એ એમ (am)

  Congratulations for reaching this mile stone.And keep it up! Best wishes from a regular reader.

 7. ડૉ.મહેશ રાવલ ઓગસ્ટ 3, 2017 પર 1:59 એ એમ (am)

  Gazalpurvak Abhinamdana Dada…
  Apni Mahenat Ane Mavjat Bnnene Vandan.

 8. ડૉ.મહેશ રાવલ ઓગસ્ટ 3, 2017 પર 2:00 એ એમ (am)

  Gazalpurvak Abhinandan… Dada…!
  Apni Mahenat Ane Mavjat Bnnene Vandan.

 9. La' Kant " કંઈક " ઓગસ્ટ 3, 2017 પર 3:25 એ એમ (am)

  હાર્દિક ઘણેરા અભિનંદન સુ.જા.માં’રાજ

 10. નિરવ ઓગસ્ટ 3, 2017 પર 3:40 એ એમ (am)

  અમો પણ નિયમિત વાચક અને અનિયમિત કમેન્ટક તો ખરા જ 🙂

  ખુબ ખુબ અભિનંદન , ખુબ ખુબ મહેનત માટે .

 11. Dhruv Bhatt ઓગસ્ટ 3, 2017 પર 5:33 એ એમ (am)

  જબરુ ભાઈ, જબરું કામ.
  ઘણાં વિષયોને એકસાથે સાંકળીને બ્બોગમાં મૂક્યા છે.
  અભિનંદન અને રાજીપો…
  ધ્રુવ

 12. Biren Kothari ઓગસ્ટ 3, 2017 પર 10:30 એ એમ (am)

  અભિનંદન, અભિનંદન અને અભિનંદન!

 13. હરીશ દવે (Harish Dave) ઓગસ્ટ 5, 2017 પર 12:01 એ એમ (am)

  અભિનંદન, સુરેશભાઈ! કેવા મઝાના સમાચાર!
  એક સ્તુત્ય પ્રવૃત્તિની ગૌરવભરી સિદ્ધિ! સાથે કદમ ઊઠાવ્યાં હતાં તે યાદો તાજી થાય છે! સહયાત્રીઓ યાદ આવે છે!

  શુભેચ્છાઓ!

  હરીશ દવે

 14. nabhakashdeep ઓગસ્ટ 5, 2017 પર 1:05 એ એમ (am)

  ગૌરવભરી સિદ્ધિ….
  A great vision to en-lights our native land proud…Congratulation.

 15. Qasim Abbas ઓગસ્ટ 8, 2017 પર 4:34 પી એમ(pm)

  ખરેખર આ તો ગુજરાતી સહિત્ય નો ઍનસાઈક્લોપીડીયા છે. હાર્દિક અભિનંદન.

  કાસીમ અબ્બાસ

 16. readsetu ઓગસ્ટ 14, 2017 પર 5:15 એ એમ (am)

  ગુજરાતી સાહિત્યને સુરેશ જાની બહુ વહેલા મળવા જોઈતા હતા… જબરદસ્ત …. સલામ સલામ
  લતા હિરાણી

  • jugalkishor ઓગસ્ટ 14, 2017 પર 6:51 એ એમ (am)

   વહેલું શક્ય નહોતું……એમના આવ્યાની સાથે સાથે જ કોમ્પ્યુટર પર ગુજરાતી લખવાનું ચાલુ થયેલું…..એટલે સુજા સમયસર જ ગણાય. અહીં જે કામ થઈ શક્યું છે ને આપણે સૌએ એનો લાભ – પરસ્પર – લીધો છે તે લાભ પ્રીન્ટમીડીયામાં શક્ય નહોતો…..આ આકાશી મીડીયાનો વધુમાં વધુ લાભ, તેઓ ઈજનેર હોવાથી લઈ/આપી શક્યા છે…..સવાલ તો એ થયો, મને, કે સુજાને ગુજ. સાહીત્ય વહેલું મળ્યું હોત તો ?!! (આશા રાખું સુજા જવાબ વાળશે…એ જવાબમાંથી કશીક નવી વાત મળે !)

 17. jugalkishor ઓગસ્ટ 14, 2017 પર 6:44 એ એમ (am)

  કરોડપતી ! ધન્ય ધરા ગુજરાતી !!

 18. Vinod R. Patel ઓગસ્ટ 17, 2017 પર 11:31 એ એમ (am)

  અભિનંદન .. અનોખી સિદ્ધિ માટે … મહેનત ફળ લાવી છે … આનંદો …

  બે મીલીયન મુલાકાતી , વાહ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: