ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ફરમાઈશ – એક સત્યકથા


જુલાઈ – ૨૦૧૩ ફરમાઈશનું પાનું અહીં શરૂ કરેલું

આ ચાર વર્ષમાં વાચકોએ એનો ઘણો ઉપયોગ કર્યો છે. એના બોલતા આંકડા આ રહ્યા…

faramaish

     આ બધા મિત્રોને ચપટીક મદદ કર્યાનો સંતોષ અને આનંદ તો છે જ. પણ સોનાની થાળીમાં રત્ન જડ્યું હોય તેવી  એક ઘટના હમણાં હમણાં  બની. એનું વર્ણન અહીં…

એક વિદાયનો વિષાદ

આનંદની વાત એ પણ છે કે, આ ઘટના પ્રગટ કરવા ‘વેબ ગુર્જરી’ જેવી માતબર વેબ સાઈટના સંચાલકોએ પણ સૌજન્ય દાખવ્યું .

wegu_logo

આ લોગો પર ક્લિક કરો.

     વીતી ગયેલા વર્ષોના, ઉર્મીશીલ કવિની રચના આજે પણ કોઈકેને ગમે છે, તે વાત ગુજરાતી  ભાષાના સૌ ચાહકો માટે ગૌરવ અને આનંદની વાત છે.

આનંદની છેલ્લી વાત…

       અનેક બ્લોગ અને વેબ સાઈટો પર ગુજરાતી ભાષાનું સંવર્ધન અને માવજત થઈ રહ્યાં છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આ કવિતા  રજૂ કરવા માટે વિકિસ્રોતના, તેના મોભી શ્રી. ધવલ વ્યાસ અને તેમના નેતૃત્વ નીચે કામ કરતા સ્વયંસેવકોના આપણે  ઋણી છીએ.

4 responses to “ફરમાઈશ – એક સત્યકથા

  1. P. K. Davda સપ્ટેમ્બર 21, 2017 પર 6:32 પી એમ(pm)

    ગ્રાફ દોરીએ તો GTC (Glucose Tolerance Curve જેવો લાગે !!!
    મજાક કરૂં છું, બહુ જ સારૂં કામ કરો છો.

  2. La' Kant " કંઈક " સપ્ટેમ્બર 22, 2017 પર 1:46 એ એમ (am)

    કરાયેલ/થયેલ કામ અંગે “જશ-ક્રેડીટ -ગર્વ-ગૌરવ” તેમનો અધિકાર ! ખુશી અને આનંદ-ભાવ બેઉ ઉભરાય છે ,એક હિતેચ્છુ મિત્ર તરીકે…”સુ.જા. મહારાજે ગુજરાતી ભાષાનું સંવર્ધન અને માવજત ” અને વાચકો-ભાવકો-સહયાત્રીઓના ( જ્ઞાન પુષ્ટિ અને વિવિધ પ્રકારે મનોરંજન કરી ) સાહિત્યિક વૃતિ-પ્રવૃતિઓને ઉત્તેજનદાયી સર્જનાત્મક કાર્યો કર્યા ,એ “એક ઉત્કૃષ્ટ સેવા- ભાવના “નું દ્યોતક પ્રતીક !
    P. K. Davda સપ્ટેમ. 21, 2017 પર 6:32 પી એમ(pm) :(ગ્રાફ દોરીએ તો GTC (Glucose Tolerance Curve જેવો લાગે !!! મજાક કરૂં છું, બહુ જ સારૂં કામ કરો છો. દાવડા જી ” હકીકત ” બયાન કરીને ….. ‘U’ TURN, જેવી વાત કરે છે .[જવાબ આપો] ગુલાબજાંબુ લગભગ સૌને ભાવે, તે એક પછી એક વધુ ને વધુ ખાતા જૈયે પણ કોઈ એક કુદરતી ક્રિયા+પ્રક્રિયા +પરિણામ નાં નિયમ( MURPHY’S/ એવા અન્ય LAW ??? )અનુસાર મીઠાશ અને તેને મજાનો રસ ક્રમશ: ઓછો થાય એ પણ સ્વાભાવિક….. એક દેહધારી તરીકે ” મર્યાદા ” તો હોય – ક્યારેક નડે પણ ખરી ને? કાલ-ક્રમે તબક્કાવાર, જીવનના પડાવે પડાવે રસ-રુચિ-ગમા-અણગમા બદલાય આ પરિવર્તનશીલ જગતમાં !

  3. hirals સપ્ટેમ્બર 22, 2017 પર 1:05 પી એમ(pm)

    ઘણું સરસ. ઇવિ પર શરુઆતમાં આવેલી ઘણી ફરમાઇશ જાણે નજર સામેથી પસાર થઇ ગઇ.

    બહુ કઠણ કાળજુ કરીને હાલ ત્યાં કામ મુલતવી છે પણ હે ઇશ્વર, એ જલ્દીથી સજીવન થાય અને તેના મુકામે પહોંચે એવી શક્તિ અને સદબુધ્ધિ આપજે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: