‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો? …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘ – ‘મકાઈનો દાણો’ માંથી
જીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ
વિજયનું ચિંતન જગત
સહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન
‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક
મળવા જેવા માણસ – વિજય શાહ
પ્રતિલિપિ પર ( ૮૫ રચનાઓ )
‘Storymirror’ પર ( ૩૫ ઈ-બુક )
માતૃભારતી પર – ૫૦ ઈ-બુક
સમ્પર્ક
- 13727 Elridge Springway, Hoston, TX -77083
- ઈમેલ – vijaydshah09@gmail.com
જન્મ
- ૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)
કુટુમ્બ
- માતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ
- પત્ની – રેણુકા , સંતાન – બે
અભ્યાસ
- એમ.એસ..સી. ( માઈક્રોબાયોલોજી)

આ શિર્ષક પર ક્લિક કરો.

તેમના વિશે વિશેષ
- સ્વામિનારાયણ વિજ્ઞાન કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.
- પ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)
- પાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન
- હ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન
- હુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬ વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.
- સાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા
- ગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ) માં નિયમિત કોલમ લેખક
હોબી
- ગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ

રચનાઓ
સન્માન
- સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા
Like this:
Like Loading...
Related
ગમ્યું. અભિનંદન વિજયભાઇ.
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય