ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાત – સામાન્ય જ્ઞાન


gq3

       ગુજરાત અંગે સામાન્ય જ્ઞાનનો વ્યાપ થાય , તે આશયથી આજથી આ બ્લોગ પર એક નવું પાનું શરૂ કરવામાં આવ્યું છે. આ રહ્યું ….

      અલબત્ત, અત્યારે તો ગુજરાત રાજ્ય તરફથી સરકારી પરીક્ષાઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી પુસ્તિકાઓની માહિતી જ અહીં આપવામાં આવી છે. પણ જો પૂરતા પ્રમાણમાં સ્વયંસેવકો મળી રહે, તો વધારે લોકભોગ્ય રીતે આવી માહિતી આપી શકાશે.

સર્વે વાચકોને વિનંતી કે,

આ યજ્ઞ કાર્યમાં
પ્રદાન આપવા
કમર કસે
અને
અમને જણાવે. 

Advertisements

4 responses to “ગુજરાત – સામાન્ય જ્ઞાન

  1. Jitendra Padh ડિસેમ્બર 17, 2017 પર 12:51 પી એમ(pm)

    vaah ! sundar ..kashuk navu apvanu dareke aapni pase thi shikhvu joiae- hu jodaish – mane gmashe …aabhar –jitendra padh /rahle /north cerolin/usa

  2. RAJENDRA KARNIK ડિસેમ્બર 18, 2017 પર 11:28 એ એમ (am)

    હું ગુજરાતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ માટે એક પ્રશોત્તરી મોક્લવા ઈચ્છું છું. પીડીએફ કેવી રીતે મોક્લવી તે જણાવશો અને જોયા પછી આપને યોગ્ય લાગે તો સ્થાન આપવા વિનંતી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: