સાભાર – શ્રી. ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન

આ ફોટા પર ક્લિક કરી સ્વામીજીનો પરિચય વાંચો.
ધાર્મિક ઉપદેશક આવા પણ હોય…..જે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં આવાં સ્થાપત્યોને બીરદાવવા શરીરની અવસ્થાને અને બાંધકામ ચાલુ હોય તેવી જગ્યાની અગવડને અતિક્રમી, વ્હીલચેરમાં બેસી, મુલાકાત લે.
This slideshow requires JavaScript.
સૌને જાણ હશે કે, ‘કેવડિયા કોલોની’ ખાતે, સરદાર સરોવર બંધની નીચલી બાજુ પર ( Downstream side), આખા વિશ્વમાં સૌથી ઊંચી બનનાર ( ૧૮૨ મીટર ) સરદાર પટેલની આ પ્રતિમા પ્રતિમા ૩૧ – ઓક્ટોબર – ૨૦૧૮ ના રોજ ખુલ્લી મુકવા આયોજન છે.
એના વિશે જાણો……

Like this:
Like Loading...
Related
Very very best & May God will blessing