આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.
તેમની સાથે એક ઇન્ટરવ્યૂ
તેમના વિશે વિશેષ
શરૂઆતમાં મુંબાઈમાં મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
૧૯૬૫ માં અમેરિકા સ્થળાંતર
અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
૧૯૭૬ – ૧૯૯૭ અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
ખુબ વંચાતા ગુજરાતી પ્રતિભા પરિચયના સંપાદક શ્રી સુરેશભાઈ જાનીએ શ્રી નટવર ગાંધી વિષે ઘણી માહિતી વિડીયો વી. એકત્ર કરી શ્રી ગાંધી જેવી ગુજરાતી પ્રતિભાનો પરિચય કરાવી આ બ્લોગની ખોટ પૂરી કરી છે એ માટે એમને અભિનંદન.
શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓ વટાવી પરિશ્રમ કરીને તેઓ અમેરિકા આવી ઘણી પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા છે. આવા પ્રતિભાવંત અને પ્રેરક વ્યક્તિત્વના ઘડતર માટે આ ” અજાણ્યા ગાંધી ”ને અભિનંદન સાથે વંદન.
Reblogged this on વિનોદ વિહાર and commented:
મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ખુબ વાંચતા બ્લોગ ”ગુજરાતી પ્રતિભા પરિચય” શ્રી નટવર ગાંધી વિષે ખુબ માહિતી સાથે સુંદર પરિચય કરાવ્યો છે.આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે એને સાભાર અત્રે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.
” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”
શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો ખરેખર પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓને વટાવી ખુબ પુરુષાર્થ કરીને તેઓ અમેરિકા આવ્યા.અહી આવી તેઓ કેવી રીતે પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા એની વાતો ખુબ રસીક અને પ્રેરક વાચન પૂરું પાડશે એવી મને આશા છે.
આ ખુબ જાણીતા પણ ” અજાણ્યા ગાંધી ”શ્રી નટવર ગાંધીને અભિનંદન સાથે વંદન.
Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
માનવંતા માનવની પ્રેરણાત્મક અને રસિક વાતો.
amazing, inspired from your post to know more about him from Davada’s Anganu. Thanks for sharing.
Pingback: એક અજાણ્યા ગાંધી વિશે | સૂરસાધના
ખુબ વંચાતા ગુજરાતી પ્રતિભા પરિચયના સંપાદક શ્રી સુરેશભાઈ જાનીએ શ્રી નટવર ગાંધી વિષે ઘણી માહિતી વિડીયો વી. એકત્ર કરી શ્રી ગાંધી જેવી ગુજરાતી પ્રતિભાનો પરિચય કરાવી આ બ્લોગની ખોટ પૂરી કરી છે એ માટે એમને અભિનંદન.
શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓ વટાવી પરિશ્રમ કરીને તેઓ અમેરિકા આવી ઘણી પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા છે. આવા પ્રતિભાવંત અને પ્રેરક વ્યક્તિત્વના ઘડતર માટે આ ” અજાણ્યા ગાંધી ”ને અભિનંદન સાથે વંદન.
Reblogged this on વિનોદ વિહાર and commented:
મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ખુબ વાંચતા બ્લોગ ”ગુજરાતી પ્રતિભા પરિચય” શ્રી નટવર ગાંધી વિષે ખુબ માહિતી સાથે સુંદર પરિચય કરાવ્યો છે.આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે એને સાભાર અત્રે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.
” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”
શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો ખરેખર પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓને વટાવી ખુબ પુરુષાર્થ કરીને તેઓ અમેરિકા આવ્યા.અહી આવી તેઓ કેવી રીતે પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા એની વાતો ખુબ રસીક અને પ્રેરક વાચન પૂરું પાડશે એવી મને આશા છે.
આ ખુબ જાણીતા પણ ” અજાણ્યા ગાંધી ”શ્રી નટવર ગાંધીને અભિનંદન સાથે વંદન.
વિનોદ પટેલ
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો ખરેખર પ્રેરક છે…..આ ખુબ જાણીતા પણ ” અજાણ્યા ગાંધી ”શ્રી નટવર ગાંધીને અભિનંદન સાથે વંદન.
Wonderful write up on Dr. Natwarbhai Gandhi. He has traveled a very inspirational journey.