
#
#
#
#
#
# ‘દાવડાનું આંગણું’ પર સચિત્ર લેખ શ્રેણી
# પ્રતિલિપિ પર સ્મરણાંજલિ




સ્વ. શ્રી . તુષાર ભટ્ટના બ્લોગ પર સરસ પરિચય માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો.

જન્મ
કુટુમ્બ
- માતા – વખાબા; પિતા – ભાયાભાઈ
- પત્ની -? ; પુત્ર – ?; પુત્રી – ?
અવસાન
સ્વ-રચિત મરશિયો

શિક્ષણ
- ૧૯૫૧– એસ.એસ.સી.( ભાવનગારમાંથી)
- એમ.એ..( ગુજરાતી અને સંસ્કૃત) – શામળદાસ કોલેજ
વ્યવસાય
- અધ્યાપક – V.A.M.C. કોલેજ, ભાવનગર
- કલા અને લોક સાહિત્યના પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક

તેમના શિષ્યે દોરેલ ચિત્ર
જીવન ઝરમર
- પિતા બહુ જ સામાન્ય સ્થિતિના માણસ હતા – ચોકીદાર અને ઘોડાગાડી ચાલક . માતા પણ માટી ખોદવાની મજુરી કરી ઘરની આવકમાં ઉમેરો કરતાં.
- ઘણી દીકરીઓ બાદ આ પુત્ર રત્ન પ્રાપ્ત થતાં, તેને સારું શિક્ષણ આપવામાં તેમણે જાત ઘસી નાંખી. ખોડિયાર માતાની કૃપા થઈ એમ માની તેમનું નામ માતાની નામ પરથી નક્કી કર્યું હતું.
- તેમના પુત્રો પણ કલાકાર છે.
- તેમના ચિત્રકળાના ગુરૂ સ્વ. સોમાલાલ શાહ હતા.
- કળા અને લોકસાહિત્યનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.
- નવી દિલ્હીના વિખ્યાત, રાષ્ટ્રીય મ્યુઝિયમમાં અને બીજે તેમની કળા કૃતિઓ સંઘરાયેલી છે
રચનાઓ

સન્માન
- રાષ્ટ્રીય લલિતકલા એકેડમી
- ગુજરાત વિદ્યાપીઠ-સુવર્ણ ચંદ્રક
- સૌરાષ્ટ્ર કલા મંડળ-સુવર્ણ ચંદ્રક
- અકાદમી ઓફ ફાઈન આર્ટસ(ક્લકત્તા)- રજત ચંદ્રક
- All India Fine Arts and Crafts Society, New Delhi-આઠ વર્ષ પુરસ્કારો.
- કાલિદાસ સન્માન સમારોહ- સાત પુરસ્કારો
- બોમ્બે આર્ટ સોસાયટી- બે પુરસ્કારો
- R.N.Tagore Century Hyderabad પુરસ્કાર
- ગુજરાત લલિતકલા અકાદમી- બે પુરસ્કાર
સાભાર
- શ્રી. તુષાર ભટ્ટ
- શ્રી. પી.કે. દાવડા
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ