ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

માનસિંહ ભાઈ ચોધરી


mansinh_chowdhary

સંઘર્ષ વિના કાંઇ જ પ્રાપ્ત થતું નથી.

આ એક એવા મુઠ્ઠી ઊંચેરા માણસની કહાણી છે જેને વારસામાં કોઇ અઢળક સંપત્તિ મળી નહોતી. પિતાની જમીન પણ ગીરો મૂકેલી હતી છતાં ખેતી કરતાં કરતાં અભ્યાસ કર્યો. માઇલો સુધી ચાલીને સ્કૂલમાં ભણવા જવું પડયું. શિક્ષક બન્યા. યુદ્ધ વખતે સરહદ પર જઇ ઘાયલ સૈનિકોની સેવા કરી. રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માન મળ્યું.

એ વ્યક્તિનું નામ છે ડો. માનસિંહભાઈ ચૌધરી.

તેમના જીવન વિશે સરસ લેખ અહીં વાંચો

Advertisements

2 responses to “માનસિંહ ભાઈ ચોધરી

  1. kanakraval જૂન 27, 2018 પર 10:52 એ એમ (am)

    આ તો સરસ. મે માનસિંહ છારાનો નિર્દેશ કર્યો  હતો. હિમ્મતભાઈ  તેને ઓળખતા

     

  2. vkvora Atheist Rationalist જૂન 27, 2018 પર 9:51 પી એમ(pm)

    હવે ભગવાનનું નામ લેવા દો’- કહીને બનાવટી નિવૃત્તિ ધારણ કરતા હોય છે પરંતુ માનસિંહભાઈ ચૌધરીએ ૭૭ વર્ષની વયે પીએચ.ડી. કર્યું.  આ જાણ ઘંણાને હજી શીક્ષણ લેવામાં રસ જગાડશે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: