મારા અંતરના અંતરમાં વિરાજેલા દેવ હે !
ધરવી શી મારે તમને અંજલિ જો .
[ અહીં આખી સ્તુતિ વાંચો ]
——————————–
ઉપનામ
જન્મ
- ૧૮, ઓક્ટોબર, ૧૯૦૬, કડી ( તા. કલોલ, જિ. મહેસાણા), વતન – અમદાવાદ
અવસાન
કુટુમ્બ
- માતા-? , પિતા – મફતલાલ
- પત્ની – ? , સંતાન – ?
અભ્યાસ
- ૧૯૨૫ – મેટ્રિક
- ૧૯૨૯ – બી.એ.( સંસ્કૃત, ગુજરાતી) – ગુજરાત કોલેજ, અમદાવાદ
- ૧૯૩૧-૩૪ – શાંતિનિકેતનમાં ક્ષિતિમોહન સેન સાથે મધ્યકાલીન સંત સાહિત્ય, યોગસાધના અને બંગાળી ભાષા અને સાહિત્યનો અભ્યાસ
વ્યવસાય
- ૧૯૩૫-૧૯૭૦ – સી.એન. વિદ્યાલય, શારદામંદિર, ભારતી વિદ્યાલય, ગુજરાત વિદ્યાસભા અને શ્રેયસ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય
તેમના વિશે વિશેષ
- ટાગોર સાહિત્યના અભ્યાસુ જીવ.
- પાછળથી શ્રી. અરવિંદ ઘોષની ફિલસૂફી તરફ વળ્યા
રચનાઓ
- ચરિત્ર – ગુજરાતના સંત કવિઓ અને બાઉલ પંથ
- ગદ્ય – શ્રી. શારદાદેવી, ઠાકુરદાની વાતો, મર્મી સંતોનું દર્શન
- કવિતા – ગોરસ, દીવડા,
- અનુવાદ – દીવાટાણું ( રવીન્દ્રનાથનાં કાવ્યો અને મૌલિક ), માનવધર્મ, બ્રહ્મચર્ય, સાહિત્ય, મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ, ગીતાની ભૂમિકા અને આપણો ધર્મ, મધ્યયુગની સાધના ધારા
- સપાદન – અંબુભાઈ પુરાણી અને માણેકલાલ દેસાઈના સ્મૃતિગ્રંથો
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ, ૨
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ