ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સંગાથ


સ્થાપક

 • રાજેશ્વરી દિલીપ શુકલ

સમ્પર્ક

 • ‘સ્વપ્ન’ કૃષ્ણકુંજ ટિચર્સ કોલોની, ગોદી રોડ, દાહોદ- ૩૮૯ ૧૫૧
 • મોબાઈલ નં. – 98257 61202
 • ઈમેલ સરનામું – mrsrdshukla@gmail.com
 • ફેસબુક પર –

મુદ્રાલેખ

 • મહિલાઓની વિકાસયાત્રા….ઘરમા જ પુરાઇ રહેલી નારીશક્તિનૈ પોતાનામાં છૂપાયેલી શક્તિનુ ભાન થાય અને તેને એવી દિશામા વાળે કે, જેથી પોતાનો, કુટુબના સભ્યોનો અને તેના થકી સમાજની માનસિકતાનો પણ વિકાસ થાય

……..પ્રવૃત્તિઓનું જન્મસ્થાન ‘સ્વપ્ન’

સ્થળ

 • સરનામાં મુજબ

સ્થાપના

 • જાન્યુઆરી – ૨૦૧૨

સભ્ય સંખ્યા

 • ૩૨

સભ્ય થવા માટેની શરત

 • દાહોદની કોઈ પણ મહિલા
 • દાહોદની બહાર ફેસબુક/ વોટ્સ એપ ગ્રુપ પરથી ઓન લાઈન

મળવાનું સ્થળ/ સમય 

 • કોઈ પણ સભ્યના ઘેર
 • મહિને બે વખત

This slideshow requires JavaScript.

પ્રવૃત્તિઓ

 • શૈક્ષણિક – કાર ડ્રાઇવિંગ, કોમ્પ્યુટર પાયાનું શિક્ષણ, અંગ્રેજી બોલવાનું, નેતૃત્વ, પુસ્તક વાંચન, ચર્ચા,  વ્યાખ્યાન સાંભળવા અને આપવા   વિ. તાલીમ
 • હોબી અને ક્રાફ્ટ – હસ્તકલા, ચિત્રકામ
 • અન્ય – રસોઈ કળા, નાટક, મોનો એક્ટિંગ,ગરબા, ભવાઈ વિ., દાહોદની પ્રતિષ્ઠિત નારી પ્રતિભાઓનું સન્માન
 • વિવિધ સ્થળોની મુલાકાત અને પર્યટન

તૈયાર થયેલી મહિલાઓની સિદ્ધિ

 • સંગાથ ગ્રપમા જોડાયા પછી ૧૫  બહેનોએ નાના પાયે પોતાનો વ્યવસાય શરૂ કરીને પગભર બની છે અને હાલમા તો ઘણું સારું કમાય છે.
 • કેટરીગ ઉદ્યોગ-2 બહેનો
 • સેનેટરી નેપકીન્સની ખરીદી અને વેચાણ- ૧ બહેન
 • કુવારપાઠાની પોતાના ઘરના વિશાલ બેકયાર્ડમાં ખેતી અને તેમાથી મોટા પાયે ચાસણી (  aloe vera gel )  બનાવી, લાયસન્સ મેળવી  વેચાણ.   – ૧  બહેન
 • હસ્તકલાની આઇટમો બનાવી તેનુ વેચાણ- ૨ બહેનો
 • બ્યુટીશ્યન  – ૨ બહેનો
 • યોગ  શિક્ષિકા – ૧ બહેન
 • વડી, પાપડ, અથાણાં, કાતરી,  સેવ બનાવવા  વિ.નો ઉદ્યોગ- ૬ બહેનો

2 responses to “સંગાથ

 1. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. KALPANA PALKHIWALA ફેબ્રુવારી 3, 2020 પર 9:57 પી એમ(pm)

  Darling you rock and bring change in desolate hearts. Salute to you!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: