સાભાર – ડો. નંદન શાસ્ત્રી, વિજયસિંહ પરમાર
દરેક બાળક અમારા માટે ‘તપન’ જ છે .
સ્વ. તપનનાં માતા – પિતા
સમ્પર્ક
- સરનામું – J-201 “Tapan Smruti” , Kanak Kala – II, Shyamal Char Rasta, 100 Ft. Road, Satellite, AHMEDABAD-380015
- ફોન +91-79 – 26930435
- ઈમેલ – tapansmrutitrust@gmail.com
સ્થાપકો
- શ્રી. મલય દવે ( ભૂસ્તર શાસ્ત્રી, જલસમ્પત્તિ વિભાગ – ગુજરાત સરકાર )
- શ્રીમતિ રેણુકા દવે
સ્થાપના તારીખ
પ્રવૃત્તિ સ્થળ
- શરૂઆતમાં પોતાને ઘેર
- હવે શારદા મંદિર સ્કૂલના પરિસરમાં
સ્થાપના પાછળની ઘટના

- સ્થાપકનો પુત્ર તપન ૨૦૦૧ ની સાલમાં ૧૨ મા ધોરણની પરીક્ષામાં ઉજ્વળ રીતે ઉત્તિર્ણ થયા બાદ અને એમ.જી. સાયન્સ કોલેજ (અમદાવાદ) માં પ્રવેશ મેળવ્યા બાદ માર્ગ અક્સ્માતમાં અવસાન પામ્યો હતો.
- તપન બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો અને તેના ઘરની આજુબાજુ રહેતાં બાળકોને અભ્યાસેતર પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈ મદદ કરતો હતો. તેના અવસાન બાદ તેનાં માતા પિતાએ તેની આ પ્રવૃત્તિ ચાલુ રાખવા આ સંસ્થાની સ્થાપના કરી, જે આજ સુધી અવિરત ચાલુ છે.
વપરાશ કરનાર સભ્યો
- ૧૦ થી ૧૫ વર્ષની વયના બાળકો
(કારણ કે આ વય જૂથમાં ખૂબ જ સારી ગ્રહણશક્તિ જ્ઞાનપિપાસા હોય છે . આ એક મહત્વપૂર્ણ તબક્કો છે જ્યારે કોઈ બાળકને ઇચ્છે તે દિશામાં વાળી શકે છે.
પ્રવૃત્તિઓ
- નૈતિક મૂલ્યોનું સિંચન
- બૌદ્ધિક વિકાસ
- વિવિધ કળા શીખવામાં રસ વિકસાવો
- ટ્રસ્ટ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના ચરિત્ર નિર્માણ અને તેમના સર્વાંગી વિકાસ તરફ કામ કરી રહ્યું છે, જે તેમને એક પ્રામાણિક અને માનનીય ભવિષ્યમાં નાગરિકબનાવશે જે સ્વસ્થ સમાજનો નિર્માતા બની શકે.
- આ સંસ્થા બાળકો માટેનું એક માસિક મેગેઝિન પણ પ્રકાશિત કરે છે, જેનું શીર્ષક ‘તથાગત’ છે.
- વિવિધ વિષયના શિક્ષકો માનદ રીતે આ પ્રવૃત્તિમાં સેવા આપે છે. દાત. ગણિતના પ્રખ્યાત પ્રોફેસર ડો. પી.સી. વૈદ્ય

વેબસાઈટ

આ લોગો પર ક્લિક કરો.

Like this:
Like Loading...
Related
Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય