ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જલસો


સાભાર – શ્રી. સૌમિલ અતુલકુમાર વ્યાસ, ન્યુ જર્સી

આ લોગો પર ક્લિક કરી એ વેબ સાઈટ પર પહોંચી જ જાઓ !

હજુ આજે જ આ સાઈટ અને મોબાઈલ એપની મુલાકાત લીધી. થોડી જ મિનિટો માટે લટાર મારી. અહોહો ….. અધધધ….. વાહ! ના પોકારો મનમાં ઊઠી ગયા.
ફેસબુક પર અહીં [ 206,595 Followers ]

યુ-ટ્યુબ પર અહીં [ ૬૭,૨૦૦ ગ્રાહકો ]

એની પાછળના ચહેરા ગોતવા બહુ કોશિશ કરી. પણ નિષ્ફળતા મળી. સાવ અનામી રહીને આટલી મોટી સેવા કરનાર ગુજરાતી બાંધવોને શત શત પ્રણામ .

ત્યાં શું શું છે? એનું લિસ્ટ બનાવવા બેસીએ તો પાને પાનાં ભરાય ! જાતે જ જોઈ લેજો અને ટોપા નીચા ઊતારી દેશો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: