ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ


સ્થળ – સુરેન્દ્રનગર

સ્થાપના તારીખ – મે – ૧૯૯૫

સ્થાપક – પંકજ અને મુક્તાબેન ડાગલી – બન્ને પ્રજ્ઞાચક્ષુ

સતત સક્રીય મદદગાર – નવિનભાઈ મણિયાર

ટ્રસ્ટીઓ – ૧૨

પ્રવૃત્તિઓ

રહેવાની હોસ્ટેલ, પ્રાથમિક થી માધ્યમિક શિક્ષણ માટેની શાળા, હરતા ફરતા શિક્ષકો

આ ફોટા પર ક્લિક કરી સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો

વિશેષ માહિતી

  • ડગલી દંપતીનો સહ જીવનની શરૂઆત સાથે જ નિર્ણય કે, ‘પોતાનાં બાળકો નહીં પણ અંધ બાળકોની સેવા કરીશું.’
  • હાલમાં ૨૦૦ અંધ કન્યાઓ સંસ્થામાં આશ્રય રહીને ઉછરી રહી છે.
  • મોબાઈલ શિક્ષણ યોજના હેઠળ  ૩૫ શિક્ષકો દ્વારા   ૧૧૦૦ અંધ, બહેરાં મુંગાં અને ખાસ જરૂરિયાત વાળાં બાળકોને શિક્ષણ આપવામાં આવ્યૂં છે – જેમાંના ઘણાં પોતાના પગ પર ઊભા રહેતા થઈ શક્યા છે.
  • ઘણાં સ્વયંસેવકોની મદદથી અંધ બાળકો માટે ઓડિયો લાયબ્રેરી વિકસાવવામાં આવી છે.
  • મૂળ જમીન દાતા – વિનોદા કે. શાહ
  • ગુજરાત સરકારે પણ બે એકર જમીન ફાળવી છે.
  • બાળકોના વિકાસ માટે અઢળક સાંસ્કૃતિક પ્રવૃતિઓ
  • દર મહિને બહાર પડતું  ઈ. મેગેઝિન ‘ વૃક્ષ ‘

સન્માન

  • ૨૦૦૧ , મુક્તાબેન ડગલીને નારી શક્તિ એવોર્ડ , ભારત સરકાર
  • માર્ચ – ૨૦૧૯   મુક્તાબેન ડગલીને પદ્મશ્રી એવોર્ડ , ભારત સરકાર
  • અને વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન

મૂળ માહિતી સ્રોત

વર્તમાન ન્યુઝ –  નૂતન તુષાર કોઠારી

One response to “સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ

  1. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: